________________
( ૨૫૦ )
×
છ ખંડના અધિરાજ જે ચડે કરીને નીપા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઉપયા; એ ચતુર ચક્રી ચાલિયા હૈાતા ન હેાતા હાઇને,
જન જાણીએ મન માનીએ તવ કાળ મૂકે કોઇને મણિમય મુગટ માથે ધરીને કણ કુંડલ નાંખતા,
કાંચન કડા કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઇને,
જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેાઈને, ”
66
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ, આયુષ્ય તે તેા જળના તરંગ; પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચિએ ત્યાં ક્ષણના પ્રસંગ? ” ના મારાં તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાત ના, ના મારાં ભૃત સ્નેહીએ સ્વજન કે ના ગેાત્ર કૅ જ્ઞાત ના; ના મારાં ધન ધામ યોવન ધરા એ મેાહુ અજ્ઞાના, ૨ ૨ જીવ ! વિચાર એમજ સદા અન્યત્વદા ભાવના. શ્રીમદ્ રાજચંદ્રજી
વળી તે મુમુક્ષુ જોગીજન ભાવે છે કે~~
“ આ સંસાર પ્રતિ જીવે લેશમાત્ર મેહ કરવા જેવું નથી. જ્ઞાનીઆએ આ સંસારને અનંત ખેદમય, અન ંત દુ:ખમય, અવ્યવસ્થિત, ચળ–વિચળ અને અનિત્ય કહ્યો છે. અનંત તાપ, અનત શાક, અનંત દુ:ખ જોઇને એએએ આ સસારને પુંઠ દીધી છે,
દુઃખમય સંસાર
તે સત્યજ છે. એ ભણી પાછું વાળી જોવા જેવું નથી. ત્યાં દુ:ખ, દુ:ખ તે દુ:ખજ છે. દુ:ખના એ સમુદ્ર છે. કારણ કે જીવ પ્રથમ તા માતાની કૂખમાં-ગર્ભ માંજ અનેક સંતાપ સહન કરે છે. પછી જન્મ પામી અનેક પ્રકારના મહાકષ્ટો પામી માટેા થઇ, હાશ, હવે દુઃખના અંત આળ્યે, તુવે નિરાંત થઇ, એમ જ્યાં દેખીતાં સુખ, કાલ્પનિક સુખને સ્પર્શ કરે છે, ત્યાંજ મૃત્યુની બેનપણી જરા અવસ્થા કાયાને કાળિયા કરી જાય છે; અર્થાત્ ઘડપણ આવે છે, દેહ જરિત થવા માંડે છે, અને કાળ આવી એચિ ંતા પ્રાણ હરી લે છે. આવા દુ:ખરૂપ આ સંસાર છે. ગર્ભના દુ:ખથી માંડી મેંરણ પયંત જીવ દુ:ખીજ છે.”x—
યોગદિસમુચ્ચય
,,
Jain Education International
શ્રી મન:સુખભાઇ કિ. કૃત શાંતમુ. વિવેચન "गलत्येका चिंता भवति पुनरन्या तदधिका, मनोवाक्काये हा विकृतिरतिरोषात्त रजसः । विपद्धर्ताव झटिति पतयालोः प्रतिपदं, न जंतोः संसारे भवति कथमप्यातिविरतिः ॥ सहित्वा संतापान शुचिजननीकुक्षिकुहरे, ततो जन्म प्राप्य प्रचुरतरकष्टक्रमहतः । सुखाभासैर्यावत्स्पृशति कथमप्यर्तिविरतिं, जरा तावत्कायं कवलयति मृत्योः सहचरी ॥
-
-શાંતસુધારસ. .
For Private & Personal Use Only
www.jainelibrary.org