SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ યાગન્નિસમુચ્ચય ( ૨૪૬ ) અર્થ::-ખારા પાણીના ત્યાગથી અને મીઠા પાણીના યેાગથી જેમ બીજ પ્રરાહુ પામે છે-ઊગી નીકળે છે, તેમ તત્ત્વશ્રવણથકી ભંર પ્રરાદ્ધને પામે છે. વિવેચન. 66 તત્ત્વશ્રવણુ મધુરાદકે, ઇહાં હાય બીજ પ્રŘાહ; ખાર ઉદક સમ ભવ ત્યજેજી, ગુરુ ભક્તિ અદ્રોહ....મન.”—શ્રી. યા. ૬. સજ્ઝાય ૪-૪ 6 તત્ત્વશ્રણને મહિમા અહીં ખતાન્યેા છે. આ તત્ત્વશ્રવણુ મધુરાદકેજી ’– તવશ્રવણુરૂપ મીઠા પાણીના જોગથી, અહીં બીજના પ્રરાહુ થાય છે, અંકુર ફૂટે છે. ખારું પાણી હોય તેા બીજ ઊગે નહિ; પણ જો ખારું પાણી છેાડી, મીઠા પાણીના જોગ અને તા બીજ ઊગી નીકળે,-ભલે તેની મીઠાશનું સ્પષ્ટ 'ચેતન વડે ભાન-જાણુપણું ન હાય, તેા પણુ અંકુરા ફૂટી નીકળે. તે જ પ્રકારે સંસાર સમુદ્રના ખારા પાણીના જોગ જ્યાંસુધી હાય, ત્યાંસુધી મેષનુ મીજ ઊગે નહિ, પણ તે ખારૂં' પાણી છેાડી, તત્ત્વમ્રવણુરૂપ મધુર જલને જોગ જો બની આવે તે બેધરૂપ બીજ ઊગી નીકળે- પ્રરોહ પામે. ’ ભલે તે તવશ્રુતિના માધુર્યનુ પુષ્ટ સચેતન-સ ંવેદન હજી ન હેાય, તે પણ તેને કુરા તે જરૂર આવે. અત્રે ‘ પ્રરાહ ' શબ્દ અને અથ માં ઘટે છે (શ્લેષ ). પ્રરાહુ એટલે ઊગી નીકળવું તે, અથવા ઉત્તરાત્તર ચઢતી પદવી પામવી તે. તĀશ્રવણના અચિંત્ય મહાપ્રભાવથી નર ઉત્તરાત્તર પ્રરાહુ-ચઢતી કળા પર આરૂઢ થતા જાય છે, તે વાર્તા સ્પષ્ટ છે. અહીં ‘નર’ શબ્દનુ ગ્રહણ કર્યું છે, તે મુખ્યપણે મનુષ્ય જ તત્ત્વશ્રવણનું પાત્ર બને છે, એ સૂચવવા માટે છે, કારણ કે મનુષ્ય પર્યાયમાં જ પૂર્ણ સદૃવિવેકના ઉદય થઇ, ચાવતા મેાક્ષની પ્રાપ્તિ થઇ શકે છે. આવુ તવશ્રવણુનું અચિત્ત્વ સામર્થ્ય હાય છે, આવે માટે પ્રભાવ હોય છે. આકૃતિ-૧૦ → ખીજ સંસાર=મારું પાણી Jain Education International તત્ત્વ શ્રવણુ= મીઠું પાણી. જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્તરમણ આરિયે રે; .* વ્ય-ભાવ આશ્રવ પરહરિએ, દેવચંદ્રુપદ વરીએ રે ''—શ્રી દેવચંદ્રજી વચનામૃત વીતરાગના, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરાગના, કાયરને પ્રતિકૂળ, “તેઢુ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, તે જ ધર્મ અનુકૂળ. - શ્રીમદ્ રાજચ દ્રજી આધ- અંકુર પુણ્ય--બીજ For Private & Personal Use Only "" "" www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy