SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદત સામાન્ય કથન: મુક્તિ અતિ અલંગ પ્રયાણ આકૃતિ–૫ 4 | - ૭ ૫ | પ્રયાણ અપ્રતિપાતિ જ નિરપાય જ અખંડ : સ ભવભ્રમણદુખ સાપાય પ્રતિપાતી અપ્રતિપાતી નિરપાય છે અહીં પણ– प्रयाणभङ्गाभावेन निशि स्वापसमः पुनः । विघातो दिव्यभावतश्चरणस्योपजायते ॥ २० ॥ . પ્રયાણ ભંગ અભાવથી, રાત્રે શયન સમાન; વિઘાત ઉપજે ચરણને, સુરભવ ભાવ નિદાન. ૨૦ વૃત્તિ-કથામામાન–પ્રયાણ ભંગના અભાવથી, કન્યકુબ્ધ વગેરે પ્રત્યે ગમનમાં અને વરત-નિરંતર પ્રયાણુથી (અખંડ-અભંગ પ્રયાણ કરતાં), આથી વળી નિષિા-નિશામાં, રાત્રિને વિષે, રવાપરમા-નિદ્રા, શયન સમાન. શું? તો કે-વિઘાતક-વિઘાત, પ્રતિબંધ (કાણુ, અટકાયત), વિશ્વમાવતઃ-દિવ્યભાવ થકી-જન્મને લીધે, વરચરણને, ચારિત્રો, ૩જ્ઞાન્તિ-ઉપજે છે,તથા પ્રકારના ઔદયિક ભાવના યોગથી. તેને અમાવે તે પુનઃ-ફરીથી તેમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ નિદ્રા દૂર થતાં, કન્યકજે જનારની નિરંતર પ્રમાણ માં ગમનપ્રવૃત્તિ હોય છે તેમ, (નિદ્રા ઉડી જતાં તે પાછો આગળ ચાલવા માંડે છે તેમ , ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005150
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1950
Total Pages866
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy