________________
( ૯૨ )
kr
દાન તપ શીલ વ્રત નાથ આણા વિના,
થઇ માધક કરે ભવ ઉપાધિ. ''—શ્રી દેવચંદ્રજી
અને આવા સશ્રદ્ધાવાળા એધતુ એટલે ષ્ટિનુ ફૂલ શું છે? તે માટે કહ્યું કે— (૧) અસત્ પ્રવૃત્તિના વ્યાઘાત, (૨) અને તેથી કરીને સત્પ્રવૃત્તિ પદની પ્રાપ્તિ. તે આ પ્રકારે:—
યોગસિમુચ્ચય
વ્યાઘાત
૧. અસત્ પ્રવૃત્તિ વ્યાઘાત—સશ્રદ્ધાવાળા મેધ જો ઉપજ્યું, તેા પછી તથાપ્રકારે પ્રવૃત્તિ થવાના પ્રત્યેક સ’ભવ છે. એટલે સત્શાસ્રના મેધથી પ્રતિકૂળ-વિરુદ્ધ આચરણાના વ્યાઘાત થાય છે-અત આવે છે, અસત્ પ્રવૃત્તિ અટકી પડે છે, અસત્પ્રવૃત્તિ થંભી જાય છે. અસપ્રવૃત્તિને એટલેા બધા આઘાત લાગે છે કે તે બિચારી તમ્મર ખાઈને પડી જાય છે ! મૂર્છાવશ થાય છે! કારણુ કે—આ શ્રદ્ધાધનવાળા આસન્નભભ્ય (નિકટ મેાક્ષગામી) મતિમાન્ પુરુષ પરલેાકવિધિમાં શાસ્ત્ર કરતાં બીજાની પ્રાયે અપેક્ષા રાખતા નથી. ’ તેને જ પ્રમાણ ગણી અસત્ પ્રવૃત્તિ છેાડી દીએ છે, કારણ કે ‘આ માાંધકારભર્યા લેાકમાં શાસ્ત્રપ્રકાશ જ સન્માર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર છે.” અને આમ અસત્ પ્રવૃત્તિ અટકી પડે છે, એટલા માટે જ આ મેધ
૨. સત્પ્રવૃત્તિપદાવહ—હાય છે. સત્પ્રવૃત્તિપદને લાવી આપનારા–પમાડનારા હાય છે. જેમ જેમ અસત્ પ્રવૃત્તિ અટકી જાય છે, તેમ તેમ સત્પ્રવૃત્તિપદ નિકટ આવતું જાય છે, પાસે ને પાસે ખેચાતું જાય છે. અહીં આવહુ સત્પ્રવૃત્તિપદ એટલે લાવી આપનાર એ શબ્દ ચાયા છે તે અત્યંત સૂચક છે. આ યેાગઢષ્ટિનું આકષ ણુ જ એવું પ્રબળ છે કે તે ‘પદ’ એની મેળે ખેચાતું ખેંચાતું સમીપ પ્રાપ્ત થાય છે. જાણે નજરખ'ધીનું અજબ જાદૂ કર્યુ હાયની! એમ આ ચેગષ્ટિ તે ‘ પદ ને ખેચી લાવે છે! લેાચુ'ખકની જેમ અદ્ભુત આકર્ષણુશક્તિથી આકર્ષે છે! એક વખત આ ચેાગઢષ્ટિરૂપ દિવ્ય નયનનેા સ્પર્શી કર્યું કે એડા પાર!
પ્રાપ્તિ
Jain Education International
અત્રે સપ્રવૃત્તિપદ એટલે ‘વેદ્યસંવેદ્ય પદ ' ( સમ્યક્ત્વ ) સમજવુ. આ ષ્ટિના
*
" परलोकविधौ शास्त्रात् प्रायो नान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः ॥ तस्मात्सदैव धर्मार्थी शास्त्रयत्नः प्रशस्यते । लोके मोहान्धकारेऽस्मिन्शास्त्रालोकः प्रवर्तकः ॥ "
-- મહર્ષિ હરિભદ્રાચાર્યજીકૃત શ્રીયામિ દુ
For Private & Personal Use Only
www.jainelibrary.org