________________
સામથ્યયાગ
( ૩૧ )
તેનું સમાધાન એમ છે કે-આ પ્રાતિલ જ્ઞાન શ્રુતજ્ઞાન નથી, કેવલજ્ઞાન નથી, તેમ જ બીજું કાઈ પણુ જ્ઞાન નથી. જેમ અરુણેાદય રાત-દિવસથી જૂદો નથી, તેમ જ તે એમાંથી એક પણ નથી; તેમ આ પ્રાતિભજ્ઞાન શ્રુત-કેવલની વચ્ચેની સંધિનું જ્ઞાન છે, તે તે ખેથી જૂદું પણ નથી, તેમ જ તે એમાંથી એક પણ નથી. (૧) તેને શ્રુતજ્ઞાન પણ ન કહી શકાય, કારણ કે તેમાં એવા કેાઇ ઉત્કૃષ્ટ, પ્રતિભાસ'પન્ન ક્ષયાપશમ હાય છે, કે તેના શ્રુતજ્ઞાનપણે વ્યવહાર થઇ શકે નહિ. (૨) તેમ જ તે કેવલજ્ઞાન પણ ન કહેવાય. કારણ કે પ્રાતિલ જ્ઞાન ક્ષાયેાપમિક-યાપશમ ભાવરૂપ છે, અને કેવલજ્ઞાન તા ક્ષાયિક ભાવરૂપ છે. તથા પ્રાતિભ જ્ઞાનમાં સર્વાં દ્રવ્ય-પર્યાય જાણી શકાતા નથી, ને કેવલમાં જાણી શકાય છે. આમ એ બન્નેને પ્રગટ ચાકળેા ભેદ છે.
" योगजादृष्टजनितः स तु प्रातिभसंज्ञितः । संध्येव दिनरात्रिभ्यां केवलश्रुतयोः पृथक् ।।
શ્રી અધ્યાત્મઉપનિષદ્
6
અને અન્ય દનીઓને પણ આ પ્રાતિભજ્ઞાન ’ સંમત છે. તેએ તેને ‘તારક ’– ‘નિરીક્ષણ ’ આદિ નામથી ઓળખે છે. તારક એટલે ભવસમુદ્રથી તારનારુ નિરીક્ષણુ એટલે દષ્ટા પુરુષનું સાક્ષાત્ દન. આમ આ પ્રાતિભ જ્ઞાન માનવામાં કોઇ પણ દોષ નથી, એટલે કે તે માનવું યથાર્થ છે, સમ્યક્ છે.
સામર્થ્ય ચેાગના ભેદ કહી બતાવવા માટે કહે છે:—
द्विधायं धर्मसंन्यासयोगसंन्याससंज्ञितः । क्षायोपशमिका धर्मा, योगाः कायादिकर्म तु ॥ ९ ॥
Jain Education International
એહુ સામ યાગના, પ્રકાર એ આ ખાસ; વ્હેલા ધર્મસંન્યાસ તે,
જો ચેગસન્યાસ,
ક્ષાયેાપમિક હોય જે, ધર્મો તેહ કહાય; કાય આદિનું કર્મ તે, યોગા અત્ર કથાય. ૯.
વૃત્તિ:--દ્વિધા—એ પ્રકારનેા અયં-આ, સામયાગ છે. કેવા પ્રકારે? તે કે-ધર્મસંન્યાસ યોગસંન્યાસસંક્ષિત:-ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ સત્તાથી (નામથી ) યુક્ત. આની · ધ સન્યાસ’ સત્તા ઉપજી છે, એટલા માટે ધ સન્યાસસદ્ગિત, એમ “ ચેાગસંન્યાસ સત્તા ની ઉપજી છે, એટલા માટે યોગસન્યાસસક્ત્તિત. અને અહીં તેવા પ્રકારે તે સજ્ઞાત થાય છે–બરાબર ઓળખાય છે, એટલા માટે તે તસ્વરૂપે જ ગ્રહાય છે. આ ધર્માં કયા ? તે માટે કહ્યું કે—
ક્ષાયોપરામિષ્ઠા ધર્માઃ—ક્ષાયેામિક તે ધર્મો, ક્ષયાપશમથી નીપજેલા એવા ક્ષમા આદિ તે ધર્માં છે. ચોગાઃ હાર્મિ તુ-અને યેગા તે કાયઆદિના વ્યાપાર છે,– કાયાસકરણુ આદિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org