________________
યોગ
" पमायं कम्ममाहंसु अप्पमायं तहावरं । तद्भावादेसओ वावि बालं पंडियमेववा ॥ ,,
—શ્રી સૂત્રકૃતાંગ.
“પ્રમાદને તી કરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજી એટલે અક રૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે.
""
—શ્રીમદ્ રાજચંદ્ર
આમ ઇચ્છાયાગના ચાર લક્ષણ કહ્યા, તે લક્ષણેાના પરસ્પર સંબંધ છે. (૧) પ્રથમ તા ધર્મની ઇચ્છા ઉપજે, (૨) એટલે પછી તેનું સ્વરૂપ જાણવા માટે શ્રી સદ્ગુરુ મુખે શ્રવણ થાય, (૩) સભ્યક્ અર્થગ્રહણુરૂપ શ્રવણુ થયા પછી જ્ઞાન થાય, (૪) જ્ઞાન થયા છતાં પણ હજુ પ્રમાદને લીધે ચારિત્રમાં વિકલતા હાય.
( ૧૭ )
અને આમ આ ઇચ્છાયાગી પુરુષ-(૧) સાચા ધર્મ ઇચ્છક, ખરેખરા મુમુક્ષુ, આત્માથી હાય, (૨) શાસ્રાતિા-શ્રુતજ્ઞ ડાય, (૩) સમ્યગૂઢષ્ટિ આત્મજ્ઞાની હોય, (૪) છતાં હજી પ્રમાદ્રવત-પ્રમત્ત હાય.
C
વળી અત્રે શબ્દની ખૂબીથી ગૂંથણી કરી શાસ્ત્રકાર મહર્ષિ એ ઇચ્છાયાગ’માં કચાગ ભક્તિયેાગ ને જ્ઞાનયેાગના શોના અત્યંત કુશળતાથી સમાવેશ કરી દીધા છે. તે આ પ્રકારે-(૧) કમ્−કરવા માટે એ શબ્દથી કર્મયોગનું ગ્રહણ છે, (૨) · ઇચ્છા ’ શબ્દથી ભક્તિયેાગનું સૂચન છે, (૩) અને ‘જ્ઞાની' શબ્દથી જ્ઞાનયોગના નિર્દેશ છે.
"
તે ઉપરાંત એ પણ સમજવાનું છે કે-મહુકાલવ્યાપી એવું મેાક્ષસાધન જેવું પ્રધાન કાર્ય માથે લીધું હાય, તેમાં પ્રમાદવંત છતાં, જો તે ચેાડુ' પણ કર્મ×સાંગેાપાંગપણેઅવિકલપણું-પરિશુદ્ધપણે કરતા હાય, તે તેના પણ આ ઇચ્છાયાગમાં સમાવેશ થાય છે. તેમ જ અત્રે ઇચ્છાનું પ્રધાનપણું છે, એટલે એ ઉપરથી ઉપલક્ષણથી એ સમજવાનું છે કે થાતુ પણ શુદ્ધ ધર્મ કર્ત્તવ્ય કરવાની જો સાચી નિર્દભ ઇચ્છા પણ હાય, તા તેના પણ વ્યવહારથી અત્રે ઇચ્છાયાગમાં ઉપચારથી અતભાવ થાય છે.
X 'साङ्गमप्येककं कर्म प्रतिपन्ने प्रमादिनः ।
t
નસ્ત્રછાયોગત કૃતિ શ્રવળાત્ર મન્નતિ ॥ ’—શ્રી યશવિજયજીકૃત દ્વાત્રિશત દ્વાત્રિંશિકા,
* " तत्पञ्चमगुणस्थानादारभ्यैवतदिच्छति ।
નિશ્ચયો વ્યવહારતુ પૂર્વમવ્વુપચાત: ''—શ્રી અધ્યાત્મસાર ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org