________________
द्वितीयः अध्यायः। तथा-बोधे प्रझोपवर्णन मिति ॥११॥ बोधे सकृदुपदेशेन भूयोभूय उपदेशेन वा उपदिष्टवस्तुनः परिज्ञाने तस्य श्रोतुः प्रज्ञोपवर्णनं बुद्धिप्रशंसनं । यथा । “नालघुकर्माणः प्राणिनः एवंविधसूक्ष्मार्थबोद्धारो भवंतीति" ॥ ११ ॥
तथा-तंत्रावतार इति ॥ १२ ॥ तंत्रे आगमे अवतारः प्रवेशः आगमबहुमानोत्पादनद्वारेण तस्य विधेयः । आगमबहुमानश्चैवमुत्पादनीयः।
परलोकविधौ शास्त्रात्यायो नान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः॥ उपदेशं विनाप्यर्थकामौ प्रति पटुर्जनः । धर्मस्तु न विना शास्त्रादिति तत्रादरो हितः ॥ अर्थादावविधानेऽपि तदभावः परं नृणाम् । धर्मेऽविधानतोऽनर्थः क्रियोदाहरणात्परः ॥ तस्मात्सदैव धर्मार्थी शास्त्रयनः प्रशस्यते ।
लोके मोहांधकारेऽस्मिन् शास्त्रालोकः प्रवर्तकः ॥ १ शास्त्रे यत्नो यस्येति समासः ।
મૂલાર્થ-શ્રોતાને શાસ્ત્રમાં પ્રવેશ કરાવ. ૧૨
ટીકાથ-શ્રોતાને પ્રથમ શાસ્ત્રનું બહુમાન ઉત્પન્ન કરાવી, તે દ્વારા તેને શાસ્ત્રમાં પ્રવેશ કરાવે. શાસ્ત્ર વિષે બહુમાન આ પ્રમાણે ઉત્પન્ન કરાવવું.
આસભવ્ય અને શ્રદ્ધારૂપ ધનવા બુદ્ધિમાન પુરૂષ પરક સંબંધી કાર્યમાં પ્રાયે કરીને શાસ્ત્ર વિના બીજાની અપેક્ષા કરતો નથી.”
સર્વ માણસ શાસ્ત્રને ઉપદેશ લીધા વિના અર્થ અને કામ મેળવવામાં સમર્થ થાય છે, પણ ધર્મ તો શાસ્ત્ર વિના મેલવી શકાતો નથી, માટે શાસ્ત્ર ઉપર આદર કરે તે હિતકારી છે.”
“કદિ અર્થ-કામ ઉપાર્જન ન કરે તે મનુષ્યને અર્થ-કામનો અભાવ થાય એટલું જ, પણ જે ધર્મ ઉપાર્જન ન કરે તે માટે અનર્થે થાય છે. તે
यानी' २१३५थी नी से." . . १ यार्नु २५३५ " पनवणा" पोरे सूत्रमा डेगुं छे ते स्थ३. orga a::
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org