________________
प्रथमः अध्यायः। स्वस्य । यतः करोति अकांडे एव मरणावसरे एव बाल्ययौवनमध्यमवयोऽवस्थारूपे, इह मर्त्यलोके सर्व पुत्रकलत्रविभवादि मृत्युः यमः न किंचन मरणत्राणाकारणत्वेनावस्तुरूपमिति ॥२॥
सति विद्यमाने जगत्रितयवर्तिजंतुजनितोपरमे एतस्मिन् मृत्यावेव, असारासु मृत्युनिवारणं प्रति अक्षमासु संपत्सु धनधान्यादिसंपत्तिलक्षणासु, अविहिताग्रहः अकृतमूर्छः। कीदृशीषु संपत्स्वित्याह । पर्यंतदारुणासु विरामसमयसमर्पितानेकव्यसनशतासु उच्चैः अत्यर्थ, धर्म उक्तलक्षणः कार्यः विधेयः। कैरित्याह । महात्मभिः महान् प्रशस्य आत्मा येषां ते तथा तैरिति ॥३॥
इति श्रीमुनिचंद्रसूरिविरचितायां धर्मबिंदुप्रकरणविवृत्तौ सामान्यतो गृहस्थधर्मविधिर्नाम प्रथमोऽध्यायः समाप्तः ॥१॥
व्याख्यातः प्रथमोऽध्यायः।
ઉત્તમ મિત્રનો વેગ વગેરે અનુકૂળ કરવું, કારણકે આ મત્યે લેકમાં મૃત્યુ-યમરાજ અકસ્માત એટલે બાલ્ય, યૌવન અને મધ્યમ વરૂપ મરણના અવસર વિના આવી સર્વ એટલે પુત્ર, સ્ત્રી, વૈભવ વગેરે કાંઈ પણ હતું જ નહીં એમ કરી દે છે. અહીં “કાંઇ નહીં' એમ કહેવાને હેતુ એ છે કે મરણમાંથી બચાવાનું કારણ ન હોવાથી તે સ્ત્રી વૈભવાદિ સર્વ અવસ્વરૂપ છે, અર્થાત્ વસ્તુતાએ કાંઈ નથી. ૨
ટીકાર્ય–ત્રણ જગતના જંતુઓને ઉપરમ પમાડનાર એ મૃત્યુ છેવાથી અસાર એટલે મૃત્યુ નિવારવાને અસમર્થ એવી ધન, ધાન્ય વગેરે સંપત્તિઓમાં જે ધર્મ મૂછ–મેહને ધરત નથી. તે કેવી સંપત્તિઓ છે તે કહે છે. તે સંપત્તિઓ પરિણામે એટલે વિરામ સમયે દારૂણ એટલે અનેક સેંકડો દુઃખને આપનારી છે. એવી સંપત્તિઓમાં મેહને ધરે નહીં તે ધર્મ કરે. તે કોણે કરવો જોઈએ, તે કહે છે. જેમને મહાનું એટલે શ્રેષ્ઠ આત્મા હોય તેવા પુરૂષેએ. ૩
શ્રી મુનિચંદ્ર સૂરિએ રચેલી આ ધર્મબિંદુ પ્રકરણની ટીકાનો સામાન્ય ગૃહસ્થધર્મવિધિ નામે પ્રથમ અધ્યાય સમાપ્ત. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org