________________
धर्मबिंदुप्रकरणे तथा-उहापोहादियोग श्तीति ॥ ५ ॥
ऊहश्चापोहश्च आदिशब्दात्तत्त्वाभिनिवेशलक्षणो बुद्धिगुणः शुश्रूषाश्रवणग्रहणधारणाविज्ञानानि च गृह्यते । इत्यष्टौ बुद्धिगुणाः । तत ऊहापोहाહિંમર સમાજનો ગુણે ત ા તત્ર ગ્રંથમતસ્તાવ છોમિજી શુગ્રુપ, श्रवणमाकर्णनं, ग्रहणं शास्त्रार्थोपादानं, धारणा अविस्मरणं, मोहसंदेहविपर्यासव्युदासेन ज्ञानं विज्ञान, विज्ञातमर्थमवलंब्यान्येषु व्याप्त्या तथाविधेषु वितर्कणमूहः, उक्तियुक्तिभ्यां विरुद्धादर्थाद्धिंसादिकात्प्रत्यवायसंभावनया રનારા જ બહુમાન દ્વારા ઉત્પન્ન થયેલા અવંધ્ય પુણ્યના પ્રબંધન સામÁથી આલોક અને પરલોકમાં શરદઋતુના ચંદ્રકિરણોના સમૂહના જેવા ગૌરવણ ગુણગ્રામને અવશ્ય પ્રાપ્ત કરે છે, કારણકે ગુણનું બહુમાન કરવાને આશય ચિંતામણિ રત્નથી પણ અધિક શક્તિમાન છે. પ૭
મૂલાર્થ-તર્ક કર, તેનું સમાધાન કરવું ઇત્યાદિ બુદ્ધિના આઠ ગુણને વેગ કર. ૫૮
ટીકાર્થ–ઊહ, અપહ, આદિ શબ્દથી તવાભિનિવેશ, શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણું અને વિજ્ઞાન–એ આઠ બુદ્ધિના ગુણ છે. તે બુદ્ધિના આઠ ગુ
ની સાથે લેગ એટલે સમાગમ કરો. તે આઠ ગુણેનાં લક્ષણ કહે છે. પ્રથમ સાંભળવાની ઇચ્છા તે શુશ્રુષા કહેવાય છે. પછી સાંભળવું તે શ્રવણ કહેવાય છે. શાસ્ત્રના અર્થનું ગ્રહણ કરવું તે ગ્રહણ કહેવાય છે. જે ધાર્યું હોય તેને ભૂલવું નહીં તે ધારણ કહેવાય છે. મેહ, સંદેહ, અને વિષયાસ રહિત જે જ્ઞાન તે વિજ્ઞાન કહેવાય છે. જે અર્થ જાણ્યો હોય તેને અવલંબીને તેવી જાતના અન્ય અર્થમાં વ્યાપ્તિ થવાથી જે વિતર્ક કરે તે 'ઉહ કહેવાય છે. ઉક્તિ (વચન) અને યુક્તિથી વિરૂદ્ધ એવા હિંસાદિક અર્થથી પ્રત્યવાયની સંભાવના લાવી નિવૃત્ત થવું તે અપેહ કહેવાય છે. અથવા સામાન્ય જ્ઞાન તે
૧ ઘરમાં ધુમાડો દેખીને “અગ્નિ છે” એમ પ્રથમ નિશ્ચય કર્યો પછી પર્વત ઉપર ધુમાડો દેખી “અગ્નિ છે” એવો વિતર્ક થાય તે ઉહ કહેવાય છે.
૨ જેમ કોઈ જીવની હિંસા કરવાથી પાપ લાગે, એવો પ્રથમ નિશ્ચય કરી પછી કોઈ જીવને દુઃખ દેવામાં પણ પાપ લાગે એવો વિતર્ક થાય તે પછી તેમાંથી નિવૃત્ત થવા પ્રવૃત્તિ કરવી તે અહિ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org