________________
धर्मबिंदुप्रकरणे . अमीषां धर्मार्थकामानां मध्ये अन्यतरस्य उत्तरोत्तरलक्षणस्य पुरुपार्थस्य बाधासंभवे कुतोऽपि विषमप्रघट्टकवशाद्विरोधे संपद्यमाने सति किं कर्त्तव्यमित्याह । मूलाबाधा । या यस्य पुरुषार्थस्य "धर्मार्थकामाः त्रिवर्ग:" इति क्रममपेक्ष्य मूलं आदिमस्तस्य अबाधा अपीडनं । तत्र कामलक्षणपुरु. षार्थवाधायां धर्मार्थयोर्वाधा रक्षणीया, तयोः सतोः कामस्य सुकरोत्पादकत्वात् । कामार्थयोस्तु बाधायां धर्म एव रक्षणीयः, धर्ममूलत्वादर्थकामयोः। अत एवोक्तम् ।
धर्मश्चेन्नावसीदेत कपालेनापि जीवतः। आढ्योस्सीत्यवगंतव्यं धर्मवित्ता हि साधवः ॥५१॥ इति ॥
तथा-बलाबलापेक्षणमिति ॥ ५५ ॥
इह बुद्धिमता मनुजेन सर्वेष्वपि कार्येषु प्रवृत्तिमादधता सता बलस्य સંભવ લાગે તે મૂલ પુરૂષાર્થને બાધ થવા દે નહીં. પ૧
ટીકાથે–એ ધર્મ, અર્થ અને કામ-એ ત્રણમાંથી કોઈ ઉત્તરોત્તર પુરૂષાર્થને બાધ એટલે કોઈ વિષમ અંતરાયને લીધે વિરોધ થવા સંભવ લાગે તો શું કરવું તે કહે છે–મૂલાબાધા એટલે મૂલ પુરૂષાર્થને બાધા થવા દેવી નહીં, એટલે કે ધર્મ, અર્થ, કામ–એ ત્રિવર્ગના ક્રમની અપેક્ષાએ જે પુરૂષાર્થ મૂલ એટલે આદિ-પ્રથમ હેય તેને બાધા થવા દેવી નહીં. જેમકે જો કામ પુરૂષાર્થને બાધ થવાનો સંભવ લાગે તો ધર્મ અને અર્થને બાધ થવા દે નહીં, કારણકે જો તે ધર્મ, અર્થ હોય તે કામની ઉત્પત્તિ સહેલી છે. જે કામ અને અર્થને બાધ થવા સંભવ લાગે તો ધર્મનું રક્ષણ કરવું, કારણકે અર્થ અને કામનું મૂલ ધર્મ છે. એ વિષે કહ્યું છે કે “કદિ હાથમાં નાલીએરની ખોપરી લઈ માગી ખાતો હોય, પણ જો ધર્મ હેય તો તે કદિ પણ સીદાતા નથી. તેણે તે “હું ધનવાન છું ” એમ જાણવું, કારણકે સાધુ પુરૂષો ધર્મરૂપી ધનવાલા છે.” ૫૧
મલાર્થ–પોતાની શક્તિ અને અશક્તિ વિચારી કામ કરવું. પર ટીકાર્ય–આ જગતમાં કાર્યોને વિષે પ્રવૃત્તિ કરનારા બુદ્ધિમાન પુરૂષ એલ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી કરેલું સામર્થ્ય અને અબલ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org