________________
સદ્
धर्मबिंडु प्रकरणे
राधनशक्तयः ततः देवातिथिदीनानां प्रतिपत्तिः उपचारः पूजान्नपानदानाવિપઃ તેવાતિથિર્ીનતિપત્તિઃ ॥ ૩૦ ॥
તંત્ર સા
तदौचित्याबाधनमुत्तम निदर्शनेनेति ॥ ४० ॥
तेषां देवादीनामौचित्यं योग्यत्वं यस्य देवादेरुत्तममध्यमजघन्यरूपा या प्रतिपत्तिरित्यर्थः तस्य अबाधनं अनुल्लंघनं तदुल्लंघने शेषाः संतोऽपि गुणा असंत इव भवंति । यत उक्तम् ।
औचित्यमेकमेकत्र गुणानां राशिरेकतः ।
विषायते गुणग्राम औचित्यपरिवर्जितः || इति ॥
कथं तदौचित्याबाधनमित्याह । उत्तमनिदर्शनेन अतिशयेन शेषलोकादूर्ध्वं वर्त्तन्त इत्युत्तमाः, ते च प्रकृत्यैव परोपकरणप्रियभाषणादिगुणमणिमकराकरोपमाना मानवाः तेषां निदर्शनमुदाहरणं तेन उत्तमनिदर्शनानुसारिणो
,
દેવ, અતિથિ અને ઢીનની પ્રતિપત્તિ કરવી એટલે દેવની પૂજા, અતિથિને અન્નપાન અને દીન જનને દાન આપવાપ ઉપચાર કરવા. ( એ ગૃહસ્થના સામાન્ય ધર્મ છે.) ૩૯
તેમાં પણ
મૃલાર્જ-ઉત્તમ પુરૂષનું ઉદાહરણ લઇ તે દેવાદિકની યાગ્યતાનું ઉલ્લંધન કરવું નહીં, ૪૦
ટીકાથ—તે દેવાદિકની યોગ્યતા અર્થાત્ ઉત્તમ, મધ્યમ અને જધન્યરૂપ પ્રતિપત્તિ એટલે સેવા, તેનું ઉલ્લંધન કરવું નહીં. જો તેનું ઉલ્લંધન થાય તે ખાકીના છતા ગુણ પણ અછતા હોય તેવા થાય છે. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે “એક તરફ એકલી ચેાગ્યતા અને એક તરફ ગુણાના રાશિ—એ સરખું છે. યાગ્યતા વગરને ગુણરાશિ વિષના જેવા છે.” તે યોગ્યતાનું ઉલ્લંધન કેવી રીતે ન કરવું? તે કહે છે. ઉત્તમ પુરૂષનું ઉદાહરણ લઇને. અતિશે શેષ–બીજા લાકથી ઉપર વર્તે તે ઉત્તમ કહેવાય. તે પ્રકૃતિથીજ પરોપકાર તથા પ્રિય ભાષણ વગેરે ગુણુરૂપ મણિના સાગર જેવા મનુષ્યો છે. તેમનું ઉદાહરણ લઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org