________________
પ્રથમઃ અધ્યાય તથા–અનુદેવના પ્રવ્રુત્તિપિત્તિ રૂરૂ I
खपक्षपरपक्षयोः अनुद्वेजनीया अनुद्वेगहेतुः प्रवृत्तिः कायवाङ्मनश्चेष्टारूपा कार्या । परोद्वेगहेतोहि पुरुषस्य न कापि समाधिलाभोऽस्ति, अनुरूपफलप्रदत्वात्सर्वप्रवृत्तीनामिति ॥ ३३ ॥
तथा-नर्तव्यनरण मिति ॥ ३४ ॥
भर्तव्यानां भर्तुं शक्यानां मातापितृसमाश्रितस्वजनलोकतथाविधभृत्यप्रभृतीनां भरणं पोषणं भर्तव्यभरणं । तत्र त्रीणि अवश्यं भर्तव्यानीति मातापितरौ सती भार्या अलब्धबलानि चापत्यानि ॥ यत उक्तम् । અપવાદ છે કે તે માતાપિતાને કઈ વ્રતાદિકને લીધે જે વસ્તુ અનુચિત હોય (ખપતી ન હોય) તે સિવાયની વસ્તુ, એટલે કે જે વસ્તુ માતાપિતાએ ત્રતને લીધે ત્યજી હેય તે સિવાય બીજી વસ્તુને ઉપભોગ પ્રથમ માતાપિતા કરે તે પછી પિતે કરો એ ભાવાર્થ છે. ૩૨
મૂલાર્થ—કોઈને ઉદ્વેગ ન થાય એવી પ્રવૃત્તિ કરવી. ૩૩
ટીકાર્થ પોતાના કે પારકા પક્ષને ઉગ ન થાય એવી પ્રવૃત્તિ એટલે મન, વચન અને કાયાની ચેષ્ટા કરવી. જે પુરૂષ બીજાના ઉદ્દેગનો હેત થાય તેને કઈ ઠેકાણે પણ સમાધિલાભ થતો નથી, કારણકે સર્વ જાતની પ્રવૃત્તિઓ પોતપોતાનું સરખું ફલ આપે છે, એટલે જેવી પ્રવૃત્તિ તેવું ફળ મળે છે. ૩૩
મલાર્થ—જે ભરણપોષણ કરવા યોગ્ય હોય તેમનું ભરણપણ કરવું. ૩૪ - ટીકાર્ય–ભરણપોષણ કરવા ગ્ય જેવાં કે માતાપિતા, પિતાના આ શ્રિત સ્વજન (સગાવાલાં), તેવાજ સેવક વગેરે તેમનું ભરણપોષણ કરવું. તેમાં માતાપિતા, સતી સ્ત્રી અને બલ (નિર્વાહ કરવાની શક્તિ) વગરના છોકરાઓ—એ ત્રણ અવશ્ય ભરણપોષણ કરવા ગ્ય છે. તે વિષે લૌકિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org