________________
प्रथमः अध्यायः । स्थीभूतं यत्स्थानं निवासभूमिलक्षणं ग्रामनगरादिस्तस्य त्यागः । अत्यज्यमाने हि तसिन् धर्मार्थकामानां तत्र प्रवृत्तोपप्लववशेन पूर्वलब्धानां विनाशसंभवेन नवानां चानुपार्जनेनोभयोरपि लोकयोरनर्थ एवोपपद्यते इति ॥ १६ ॥
तथा-खयोग्यस्याश्रयणमिति ॥ १७ ॥
वस्थात्मनो योग्यस्योचितस्य रक्षाकारणस्य राजादेरपूर्वलाभसंपादनलब्धरक्षणक्षमस्य आश्रयणं रक्षणीयोहं भवतामित्यात्मसमर्पणं । यत उक्तं । "स्वामिमूलाः सर्वाः प्रकृतयः, अमूलेषु तरुषु किं कुर्यात्पुरुषप्रयत्नः" इति । स्वामी च धार्मिकः कुलाचाराभिजनविशुद्धः प्रतापवान् न्यायानुगત, વા રૂતિ ૨૭
રાજયને સૈન્યના વિક્ષોભથી, તેમજ દુકાલ, મહામારી, છ ઈતિ અને લેકવિરોધ વગેરેથી અસ્વસ્થ થયેલા પિતાના નિવાસ સ્થાનરૂપ ગામ, નગર પ્રમુખને ત્યાગ કરે. (એ ગૃહરથને સામાન્ય ધર્મ છે.) જે તેને ત્યાગ ન કરાય તો પૂર્વે પ્રાપ્ત કરેલા ધર્મ, અર્થ અને કામને વિનાશ થવાને સંભવ અને બીજા નવીનનું ઉપાર્જન ન થવાનો પણ સંભવ તેથી ઉભય લેકમાં અનર્થ જ ઉત્પન્ન થાય, માટે તેના ઉપદ્રવવાલા સ્થાનને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. ૧૬ મૂલાર્થ–પોતાને યોગ્ય એવા પુરૂષને આશ્રય કરવા. ૧૭ ટીકાર્ચ–પિતાને ગ્ય અને રક્ષાનું કારણ જે રાજા પ્રમુખ અપૂર્વ લાભનું સંપાદન અને પ્રાપ્ત કરેલાનું રક્ષણ કરવામાં સમર્થ હોય તેને આશ્રય કરવો એટલે “હું આપને રક્ષણીય ' એમ આત્મ સમર્પણ કરવું. (એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે.) કહ્યું છે કે “સર્વ પ્રજાનું મૂલ સ્વામી છે. જેમ વૃક્ષ મૂલ વગરનાં હોય તો તે પર પુરૂષનો પ્રયત્ન શા કામને ?' તેમ સ્વામીરૂપ ભૂલ સારું ન હોય તે પછી પ્રજારૂપ વૃક્ષ શી રીતે ટકી શકે ? તે સ્વામી ધાર્મિક, કુલાચારથી શુદ્ધ, પ્રતાપી અને ન્યાયી હોય તેમ કર. ૧૭ ૧ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉદર થાય, ટીડ આવે, શુડા આવે, સ્વચક્ર અને પરચ-એ છ ઈતિ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org