________________
888 ધર્મવિહુઘવજો.
तामेव विशिनष्टि। सा. निरुपमं सुखमिति ॥ ४॥ सा आत्यंतिकी व्यावाधानिवृत्तिः निरुपममुपमातीतं सुखं ॥ ४५ ॥ અત્ર હેતુ सर्वत्राप्रवृत्तेरिति ॥ ६ ॥ सर्वत्र हेये उपादेये च वस्तुनि अप्रवृत्तेरव्यापारणात् ॥ ४६॥ श्यमपि कथमित्याह । સારંવાદ્વિતિ છે જs .
તે અત્યંત દુઃખની નિવૃત્તિને વિશેષપણે દેખાડે છે. મૂલાથુ–દુખની અત્યંત નિવૃત્તિ એજ નિરૂપમ સુખ છે.૪૫
ટીકાર્ય–શરીર તથા મન સંબંધી દુઃખની સર્વથા નિવૃત્તિ તે ઉપમાં રહિત સુખ છે. ૪૫
સિદ્ધના જીવને એવું નિરૂપમ સુખ છે, તેનું કારણ કહે છે.
મૂલાઈ-સિદ્ધિના જીવને સર્વ ઠેકાણે પ્રવૃત્તિ નથી, તેથી એ નિરૂપમ સુખ છે. ૪૬
ટીકાર્ય–ત્યાગ કરવા યોગ્ય તથા ગ્રહણ કરવા યોગ્ય એવા કઈ પણ પદાર્થ ઉપર સિદ્ધના જીની પ્રવૃત્તિ રહી નથી તેથી તેમને અનુપમ સુખ છે. ૪૬
સિદ્ધના જીવને કઈ ઠેકાણે પ્રવૃત્તિ નથી, એ શાથી કહે છે ? મૂલાર્થ કરવા યોગ્ય કાર્યની સમાપ્તિ થઈ છે, માટે. ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org