________________
धर्मबिन्दुप्रकरणे અને વારાવિતિ છે રૂ૫ રે अकर्मा च कर्म विकलश्चासौ निर्वाणशरणो जीवः ॥ ३५ ॥ भवतु नाम अकर्मा तथापि पुनर्जन्माद्यस्य नविष्यतीत्याह । તત વ ત તિ ( રૂ . तहत एव कर्मवत एव तद्प्रहः पुनर्जन्मादिनावः ।। ३६ ॥
ननु क्रियमाणत्वेन कर्मण आदिमत्त्वप्रसंगेन कथं सर्वकालं कर्मवत एव तद्ग्रह इत्याशंक्याह।
तदनादित्वन तथानावसिझेरिति ॥ ३७॥
મૂલાઈ–નિર્વાણ ગતજીવ કર્મ રહિત થયા તે ફરીથી કર્મ સહિત થવાના નથી ૩૫
ટીકાર્થ–મેક્ષમાં ગયેલ છવ કર્મ રહિત થાય છે. ૩૫
ભલે નિર્વાણ ગત જીવ કર્મ રહિત હે તથાપિ તેને ફરીથી જન્મ મરણાદિક થશે, તે શંકાને ઉત્તર કહે છે.
મૂલાર્થ–કર્મવાલાને જ ફરીથી જન્મ વગેરે થાય છે. ૩૬
ટીકાર્થ-કર્મ સહિત એવા જીવને જ ફરીથી જન્મ મરણાદિક થાય છે, કર્મ હિતને જન્માદિ થતા નથી. ૩૬
અંહી કઈ શંકા કરે છે, જેને જીવ કરે તે કર્મ કહેવાય છે, એવી વ્યું ત્પત્તિથી કર્મને આદિપણાને પ્રસંગ પ્રાપ્ત થે, તે તે વડે સર્વ કાલકર્મ વાળાને જ તે જન્માદિકનું ગ્રહણ કેવી રીતે થાય? એટલે પ્રથમ એકલો જીવ હશે તેણે કર્મ કર્યા ત્યારે તે સકર્મ થયો. આ શંકાને ઉત્તર આપે છે.
મૂલાઈ–તે કર્મના અનાદિ ભાવે કરી કર્મવાલાને જ જન્માદિકનું ગ્રહણ થાય એવા ભાવની સિદ્ધિ થાય છે માટે. ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org