________________
सप्तमः अध्यायः ।
dow
अतिविशिष्टा अत्युत्कर्षनाजो ये आहादादय आहादकुशलानुबंधमहाकट्याणपूजाकरणादयः सृकृतविशेषाः तयुक्तम् ॥ २॥
तच्युतावपि विशिष्ठदेश इत्यादिसमानं पूर्वेणेति ॥ २५॥
सुगममेव नवरं पूर्वेणेति पूर्वग्रंथेन स च विशिष्टे देशे विशिष्टे एव काले स्फीते महाकुले इत्यादिरूप इति ॥ ३५ ॥
विशेषमाह। विशिष्टतरं तु सर्वमिति ॥ २६ ॥ प्रागुक्तादतिविशिष्टं पुनः सर्व अत्यंत निरवद्यजन्म सुंदररूपादि ॥२६॥
कुत एतदित्याह।
ટીકાથ-અતી ઉત્કર્ષને ભજનારા એવા જે આલ્હાદ, આનંદ, કુશલાનુબંધ, મહા કલ્યાણકને વિષે પૂજા કરવી વગેરે સુકૃતો તે વડે યુક્ત એવા દેવરથાનને પામે છે. ૨૪
મૂલાર્થ–તે દેવસ્થાનથી ચવ્યા પછી “સારા દેશમાં જન્મ ઇત્યાદિ જે પ્રથમ કહ્યું તેમ જાણવું. ૨૫
ટીકાર્થ–વિશિષ્ટ દેશ તથા વિશિષ્ટ કાલ તથા પ્રસિદ્ધ એવું મહાકુલ ઇત્યાદિ જે પૂર્વસૂત્રે કહ્યું છે, તેમ જાણવું. ૨૫
પૂર્વ જે કહ્યું તેમાં વિશેષ કહે છે –
મૂલાથ–પૂર્વે જે સુંદર રૂપાદિ કહ્યાં તેથી અહિ વિશેષ રૂપાદિ જાણવા. ૨૬
ટીકાર્થ–પૂર્વે કહ્યા જે સુંદર રૂપાદિ તેથી અતિશય વિશિષ્ટ એવા નિર્દોષ જન્મ તથા સુંદર રૂપાદિ અહિં જાણવા. ૨૬
તે સ્થાથી જાણવા તે કહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org