________________
સતHઃ અધ્યાય
૪cરૂ
ततोऽपि परिशुद्धाराधनेति ॥ १८ ॥ परिशुघा निर्मबीमसा आराधना आजीवितांतसंलेखना लक्षण ॥ १० ॥ तत्र च विधिवच्चरीरत्याग इति ॥ १५ ॥ शास्त्रीयविधिमधानं यथा जवति एवं कलेवरपरिमोदः ॥ १७ ॥ ततो विशिष्टतरं देवस्थानमिति ॥ २० ॥
विशिष्टतरं प्राग्लब्धदेवस्थानापेक्षया सुंदरतरं स्थानं विमानावासलदा થી થાત્ ! g૦ ||
ततः सर्वमेव शुजतरं तत्रेति ॥ १ ॥
મૂલાર્થ–શુદ્ધ સંયમ પાડ્યા પછી પણ અંતે પરિશુદ્ધ આરાધના થાય છે. ૧૮
ટીકાર્થ–પરિશુદ્ધ એટલે મલિન નહીં, તેવી આરાધના એટલે જીવન નના અંત સમયે કરેલી સંખના થાય છે. ૧૮
મૂલાઈ તે સંલેખનામાં વિધિયુકત શરીરને ત્યાગ થાય છે. ૧૯
ટીકાર્ય–શાસ્ત્રમાં કહેલા વિધિનું જેમ પ્રધાન પણું હોય, એવી રીતે શરીરને ત્યાગ કરે છે. ૧૯
મૂલાર્થ–-પછી અતિશય શ્રેષ્ઠ એવું દેવતાનું સ્થાન મલે છે. ૨૦
ટીકાર્થ–પ્રથમ પ્રાપ્ત થયેલા દેવતાના રથાનની અપેક્ષાએ અતિસુંદર એવા વિમાનમાં નિવાસ કરવા રૂપ રથાન મલે છે. ૨૦
મલાઈ–તે પછી ત્યાં અતિશય શુભ એવી સર્વ વસ્તુ પ્રાપ્ત થાય છે. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org