________________
सप्तमः अध्यायः।
४०१
निबंधनजनैयाँगः संबंधः । सतां सदाचाराणां गृहिणां यतीनां च कथाश्रवणं चरिताकर्णनं मार्गानुगो मुक्तिपथानुवर्ती बोधो वस्तुपरिच्छेदः । सर्वेषां धर्मार्थकामानामाराधनं प्रत्युचितानां वस्तूनां प्राप्तिानः सर्वोचितप्राप्तिः। कीहश्यसाविति विशेषणचतुष्टयेनाह । हिताय कल्याणाय सत्वसंघातस्य जंतुजातस्य, परितोषकरी प्रमोददायिनी गुरूणां मातापित्रादिलोकस्य, संवादिनी वृधिकारिणी गुणांतररय स्वपरेषां गुणविशेषस्य, निदर्शनं दृष्टांतभूमिस्तेषु तेष्वाचरण विशेषेषु जनानां विशिष्टलोकोनां । तथाऽत्युदारोऽतितीवौदार्यवान् आशयो मनःपरिणामः । असाधारणा अन्यरसामान्याः शाबिनजादीनामिव विषयाः शब्दादयः । रहिताः परिहीणाः संक्लेशेनात्यंतानिष्वंगेन । अपरोपतापिनः परोपरोधविकताः, अमंगुलावसानाः पथ्याननोगा श्व सुंदरपणिामाः ॥ १४ ॥
અનાચારથી રોગ, વિષ અને બલતા અગ્નિ વગેરેની જેમ અતિશય ભય રાખવો. કલ્યાણ મિત્ર એટલે ધર્મને વિષે બુદ્ધિ થવાના કારણરૂપ પુરૂષે, તેમને સંબંધ રાખવો. સત્ એટલે સદાચારી એવા ગૃહર અને યતિઓના ચરિત્ર સાંભળવા. મુનિ માર્ગને અનુસરત બોધ કરે એટલે સર્વ વસ્તુનું યથાર્થ તત્ત્વ સમજવું. સર્વ ધર્મ, અર્થ અને કામના આરાધન કરવા પ્રત્યે
ગ્ય એવી સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય તે પ્રાપ્તિ કેવી છે તે ચાર વિષેશણેથી કહે છે. જંતુઓના સમૂહને કલ્યાણ કરનારી, માતાપિતાદિ ગુરૂજનને પ્રદ આપનારી, પિતાને તથા પરને બીજા ગુણેની વૃદ્ધિ કરનારી, અને તે તે સુંદર આચરણને વિષે શિષ્ટ લોકોને દષ્ટાંત દેવાની ભૂમિકારૂપ એવી સચિત પ્રાપ્તિ છે. તેમજ તીવ્ર ઉદારતાવાલે મનને પરિણામ અન્ય પુરૂને સાધારણ નહીં એવા શાલિભદ્રાદિકની જેમ શબ્દાદિક વિષની પ્રાપ્તિ થાય છે. તે વિષે કેવા છે? અત્યંત આસક્તિએ રહિત, પરને પરિતાપનહીં કરનારા, અને પથ્ય વસ્તુના ભાગની પેઠે સુંદર પરિણામવાલા અસાધારણ વિષયની પ્રાપ્તિ થાય છે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org