SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ सप्तमः अध्यायः । ઉuru - सुंदरं रूपं, आलयो बक्षणानां, रहितमामयेन, युक्तं प्रज्ञया, संगतं कलाकलापेनेति ॥ १३॥ - सुंदरं शुजसंस्थानवत्तया, रूपमाकारः, आलयो लक्षणानां चक्रवज्रस्वस्तिकमीनकलशकमलादीनां, रहितं परित्यक्तं आमयेन ज्वरातिसारनगंदरादिना रोगेण, युक्तं संगतं प्रझया बहुबहुविवादिविशेषणग्राहिकया वस्तुबोधशक्त्या, संगतं संबद्धं कलानां लिपिशिक्षादीनां शकुनिरुतपर्यवसानानां कलापेन समुदायेन तथा-गुणपक्षपातः, असदाचारजीहता, कल्याणमित्रयोगः, सत्कथाश्रवणं, मार्गानुगो बोधः, सर्वोचितप्राप्तिः हिताय, सत्त्व संघातस्य, परितोषकरी गुरूणां, संवर्धनी गुणांतरस्य, निदर्श મુલાર્થ–સુંદર રૂપ લક્ષણનું સ્થાન, રગે રહિત, બુદ્ધિએ યુક્ત અને કલાઓના સમૂહ વડે યુક્ત એવું જન્મ થાય છે. ૧૩ ટકાથ–સુંદર એટલે શુભ સંરથાન સહિત એવું રૂપ, ચક્ર, વજ, સ્વસ્તિક, મત્ય, કલશ અને કમળ વગેરે લક્ષણોનું થાન રૂપઃ તેમ વળી જવર, અતિસાર ભગંદર વગેરે રોગથી રહિત, બહુ અને બહુ વિધ ઇત્યાદિ વિશેષણેને ગ્રહણ કરનારી વસ્તુઓધની શક્તિ રૂપ બુદ્ધિથી યુક્ત અને લિપિ, શિક્ષાથી માંડીને પક્ષિઓને શબ્દોનું જ્ઞાન થાય ત્યાં સુધીની કલાઓના સમુદાય વડે યુક્ત એવું જન્મ થાય છે. ૧૩ મૂલાણું-વળી ગુણ ઉપર પક્ષપાત, નઠારા આચરણને ભય, પવિત્ર બુદ્ધિ આપનારા મિત્રને યોગ, સકથાનું શ્રવણ, મુકિત માર્ગને અનુસરતે બેધ, ધર્મ, અર્થ અને કામને સેવવા પ્રત્યે ઉ. ચિત વસ્તુની પ્રાપ્તિ કે જે પ્રાણીઓના સમૂહના કલ્યાણને અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy