________________
षष्ठः अध्यायः।
રૂપ, ज्यायां दर्शनात शास्त्रकारैरवलोकनात् ॥ ६३ ॥
ननु कथं तत्प्रवृतिमात्रं सद्भावप्रव्रज्याप्रतिपनिकालहेतुरित्याशंक्याह । तस्यापि तथा पारंपर्यसाधनत्वमिति ॥ ६ ॥
तस्यापि प्रतिमात्रस्य किंपुनरन्यस्य नववैराग्यादेरित्यपिशद्वार्थः तथा पारंपर्येण तत्मकारपरंपरया साधनत्वं साधननावः । श्रूयते हि केचन पूर्व तथाविधनोगानिलाषादिनालंबनेन भव्यप्रव्रज्यां प्रतिपद्य पश्चाचदन्यासेनैव व्यास्ता अतितीव्रचारित्रमोहोदयानावप्रव्रज्यापतिपत्तिकालाराधकाः संजाताः यथा अमी gવ વિવિધ તિ ૬૪ |
તાત્વિક ઉપગ વિના કેવલ પ્રવૃત્તિ માત્ર જોવામાં આવેલ તે શાસ્ત્રમાં લખેલ છે. ૬૩ | પ્રવૃત્તિ માત્ર સદૂભાવવાળી પ્રવજ્યાની પ્રાપ્તિ થવાને કાલનું કારણ કેમ થાય ? એ શંકાને ઉત્તર આપે છે.
મૂલાઈએ પ્રવૃત્તિ માત્રનું પણ તથા પ્રકારે પરંપરાએ કારણ પણું છે. ૬૪
ટીકાર્થ–પ્રવૃત્તિ માત્રને તે પ્રકારની પરંપરાએ કરી સાધનભાવકારણપણું સંભલાય છે તે પછી ભવ વૈરાગ્ય વગેરેને શુદ્ધ પ્રત્રજ્યાનું કારણ પણું હોય તેમાં શું આશ્ચર્ય ? એ અવિ શબ્દનો અર્થ છે ?
શાસ્ત્રમાં સંભળાય છે કે, કેટલાકને પ્રથમ બે પ્રકારના ભેગાભિલાષા વગેરેના આલંબન વડે દ્રવ્ય પ્રત્રજયાને અંગીકાર કરી પછી તેના અભ્યાસે કરીને જ નિવૃત્તિ પામ્યા સતા અતિ તીવ્ર એવા ચારિત્ર મહિના ઉદયના અભાવથી દીક્ષા અંગીકાર કરવાના કાલના આરાધક થયા. જેમ આ ગેવિંદવાક ઈત્યાદિ થયા તેમ જાણવા ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org