________________
३७१
धर्मबिन्दुप्रकरणे स्तावे जोजन बनते किंतु प्रस्तावेएवेति ॥ ५ ॥
अतः किं विधेयमित्याह । છે. અતિ સવિતનિતિ છે ૬૦ છે ...इत्येवं सदा सर्वकालमुचितमारब्धव्यं निरुत्सुकेन सता॥ ६०॥
कुत इत्याह । તા તત્તવાહિતિ છે ? છે
तदा प्रवृत्तिकाले तस्यौत्सुक्यस्यासत्वादनावात् । नहि सम्यगुपायप्रवृत्ता मतिमंतः कार्योंत्सुक्यमवलंबते सउपायस्य कार्यमप्रसाध्योपरमानावात् ततो यो यस्य साधननावेन व्याप्रियते स तत्कार्यप्रवृत्तिकाले नियमात्स्वसत्त्वमादर्शयति यथा
તે અવસરે જ મેળવી શકે છે. ૫૯ - એથી શું કરવું જોઈએ ? તે કહે છે.
મૂલાર્થ–એ પ્રમાણે નિરંતર જે ઉચિત હોય તે કરવું. ૬૦ ટીકાર્ય—એવી રીતે સર્વ કાળે ઉત્સુકપણાને ત્યાગ કરી ઉચિતને આરંભ કરે. ૬૦ . - તેનું શું કારણ? તે કહે છે.
મૂલાર્થ–પ્રવૃત્તિ કાલને વિષે તે ઉત્સુકપણાનું અસતપણું છે, તેથી સદા ઉચિત આરંભ કર. ૬૧ * ટીકાર્થ–પ્રવૃત્તિ કાલને વિષે તે ઉત્સુકપણાને અભાવ છે. જેથી સમ્યફ પ્રકારે ઉપાય કરવામાં પ્રવર્તેલા બુદ્ધિમાન્ પુરૂષો કાર્યને વિષે ઉત્સુકપણનું આલંબન કરતા નથી, કારણકે સારો ઉપાય કાર્ય સિદ્ધ કર્યા સિવાય - ઉપરામ પામતું નથી, તેથી જે ઉપાયને જે કાર્યને કારણે ભાવે વાપરવામાં - આવે તે ઉપાય તે કાર્યની પ્રવૃત્તિ કાલે નિ પિતાનું છતાંપણું દેખાડે છે. જેમ ઘડારૂપ કાર્યનું કારણરૂપ જે મૂરિકાનો પિંડાદિ તે નિચે ઘટરૂપ કાર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org