________________
प्रथमः अध्यायः।
नन्वेवमन्यायेन व्यवहारप्रतिषेधे गृहस्थस्य वित्तप्राप्तिरेव न भविष्यति तत्कथं निर्वाहव्यवच्छेदे धर्महेतुश्चित्तसमाधिलाभः स्यादित्याशंक्याह । न्याय एव ह्याप्त्युपनिषत्परेति समय विद इति ॥ ७ ॥
न्याय एव न पुनरन्यायोऽपि अर्थस्य विभवस्य आप्तिः लाभः अर्थाप्तिः तस्या उपनिषद् अत्यंतरहस्यभूत उपायः “युक्तायुक्तार्थसार्थविभागकलनकौशलविकलैः स्थूलमतिभिः स्वप्नायमानावस्थायामप्यनुपलब्ध इति योऽर्थः" परा प्रकृष्टा इत्येवं समयविदः सदाचाराभिधायिशास्त्रज्ञा बुवते ॥ तथाहि ते पठंति
" निपानमिव मंडूकाः सरःपूर्णमिवांडजाः। शुभकोणमायांति विवशाः सर्वसंपदः ॥
કોઈ ઠેકાણે અર્થ-દ્રવ્યના રાગથી અંધ થએલે માણસ કદિ અન્યાયરૂપ પાપથી દ્રવ્યનું ફલ મેલવે છે, પણ છેવટે મજ્યને આપેલી લોઢાની ગોલીના માંસની જેમ તે દ્રવ્ય તેનો વિનાશ કર્યા સિવાય પચતું નથી. ૭
કદિ કોઈ એમ શંકા કરે કે જ્યારે એમ અન્યાયથી વ્યવહાર કરવાને નિષેધ કરશે તો પછી ગૃહસ્થને દ્રવ્યની પ્રાપ્તિ થશે નહીં અને જયારે દ્રવ્યની પ્રાપ્તિ ન થાય તો પછી નિર્વાહને વિચ્છેદ થવાથી ગૃહસ્થને ધર્મને હેતુ ચિત્તસમાધિરૂપ લાભ ક્યાંથી થશે ? તેના ઉત્તરમાં કહે છે.
મૂલાર્થ-દ્રવ્યપ્રાપ્તિને ઉત્કૃષ્ટ અને રહસ્યભૂત ઉપાય ન્યાયજ છે.” એમ સિદ્ધાંતવેત્તાઓ કહે છે. ૮
ટીકાર્ચન્યાયજ છે અર્થાત અન્યાય નહીં. અર્થ એટલે વૈભવ તેની પ્રાપ્તિને ઉપનિષદ્ એટલે રહસ્યરૂપ ઉપાય અર્થાત્ વૈભવની પ્રાપ્તિનો રહસ્યરૂપ ઉપાય ન્યાયજ છે. અન્યાય નહીં. જે ઉપાય યુક્ત-ઘટતા અને અયુક્ત—અઘટતા અર્થસમૂહના વિભાગ કરવામાં અકુશલ એવા પૂલબુદ્ધિવાલા પુરૂષોએ સ્વમાવસ્થામાં પણ પ્રાપ્ત કર્યો નથી, તે રહસ્યભૂત ઉપાય પર એટલે ઉત્કૃષ્ટ છે, એમ સદાચારને પ્રતિપાદન કરનારાં શાસ્ત્રોને જાણનારા પંડિતો કહે છે. તેઓ આ પ્રમાણે કહે છે-“જેમ દેડકાંઓ કુવાને અને જલચર પક્ષીઓ સરોવરને પ્રાપ્ત થાય તેમ સર્વ પ્રકારની સંપત્તિઓ પરવશ થઈ શુભ કર્મ કરનારા ન્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org