________________
પ્રથમઃ અધ્યાયઃ ।
अत्रैव विपक्षे बाधामाहहितायैवान्यदिति ॥ ६ ॥
अहितायैव अहितनिमित्तमेव उभयोरपि लोकयोर्न पुनः काकतालीयन्यायेनापि हितहेतुरित्येवकारार्थः । अन्यत् न्यायोपात्तवित्ताद्विभिन्नं अन्याએવાત્તવિજ્ઞમિથ ॥ ૬ ॥ कुत एतदित्याह । तदनपायित्वेपि मत्स्यादिगलादिवद्विपाकदारुणવાત્ તિ ॥ ૭॥
પ
પાત્ર એવા પુરૂષવર્ગ અથવા ઢીન તથા અનાથ પ્રમુખ પ્રાણિવર્ગ તે તીર્થં કહેવાય છે. તેમાં ગમન એટલે પ્રવેશ અર્થાત્ ઉપર કહેલા વર્ગને ટેકા આપવાને દ્રવ્યની પ્રવૃત્તિ કરવી, તે તીર્થગમન કહેવાય, તેવા તીર્થંગમનથી. અહીં જ્ શબ્દ સમુચ્ચય અર્થમાં છે. બીજાં શાસ્ત્રોમાં પણ ધર્માં પુરૂષના ધનને દાનનું સ્થાન કહેલું છે. તે આ પ્રમાણે—“પાધ્ય વર્ગને વિરોધ ન આવે તેમ અને સ્વતઃ વિરૂદ્ધ ન હેાય તેવી રીતે પાત્ર અને દીન, અનાથ વગેરેને આપવું તે વિધિથી દાન આપેલું કહેવાય છે.” પ
ઉપર કહેલા પ્રકારથી જો વિપરીત પ્રકારે વર્તે તેા ખાધ આવે તે કહે છે.
મૂલાથે-ઉપર પ્રમાણે ન કરતાં જે તેથી અન્ય-જુદી રીતે કરે તા અહિતજ થાય છે. ૬
Jain Education International
ટીકાર્થ-અહિતને અર્થે એટલે અહિતનું નિમિત્ત થાય છે. અહીં મૂલમાં વ્ ‘ જ ” એમ કહ્યું તેથી એવા અર્થ થાય કે આલાક અને પરલેાક–તે બંને લેાકનું કાકતાલીય ન્યાયથી પણ તે હિતનું નિમિત્ત-કારણ થતું નથી. અ ન્યુ એટલે ન્યાયેાપાર્જિત દ્રવ્યથી વિભિન્ન જુદું, અર્થાત્ અન્યાયાપાર્જિત દ્રવ્ય; તે આલોક અને પરલેાકના અહિતનુંજ કારણ થાય છે. ૬
અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ઉભય લાકને અહિતકારી થાય છે તે શાથી કહેા છે ? એવી શંકા થતાં ઉત્તર આપે છે–
મૃલાર્જ-જો કે અન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય કદિ અનપા
૧ કાગડાનું બેસવું અને તાડનું પડવું, તે કાતાલીય ન્યાય કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org