________________
. ३३२
धर्मबिन्दुप्रकरणे
प्रापे ज्ञातः सन् सपनरपेक्षो यतिधर्मः प्रहः तेन विहरण, काराविश्वेत्येक
માતે જિંદૂતાવાસં વIT/Hથતિ | Us ... तथा ग्रामैकरात्रादिविहरणमिति ॥ एए॥
ग्रामे प्रतीतरूपे उपलक्षणत्वान्नगरादौ च एका चासौ रात्रिश्चेत्येकरात्रः आदिशदात् विरात्रस्य मासकल्पस्य च ग्रहः तेन विहरणं, किमुक्तं नवति यदा प्रतिमाकट्परूपो निरपेक्षो यतिधर्मः प्रतिपन्नो जवति तदा ऋतुबके काले ग्रामे झातः सन् स एकरात्रं द्विरात्रं वा वसति । यथोक्तम् ।
"नाएगरायवासी एगं च उगं च अन्नाए" । जिनकठिपक यथालंदकपिकशुद्धपरिहारिका ज्ञाता अज्ञाताश्च मासमिति ॥ ए५ ॥
तथा नियतकालचारितेति । ए६ ॥
नियते तृतीयपौरुषीलक्षणे काले निक्षार्थ संचरणं । यथोक्तम् । કરનારે થાય છે. ૯૪
મૂલાર્થ–ગામને વિષે એક રાત્રિ રહેવા વગેરેના પ્રકારથી વિહાર કરે. ૫
ટીકાર્ચ–ગામને વિષે ઉપલક્ષણથી નગર વગેરેમાં એક રાત્રિ રહે. આદિ શબ્દથી બે રાત્રિ અને માસ કલ્પનું ગ્રહણ કરવું તે પ્રકારે વિહાર કરછે. તે ઉપરથી શું કહેવામાં આવ્યું ? તે કહે છે. જ્યારે પ્રતિમાકલ્પરૂપ નિરપેક્ષ યતિધર્મ પ્રાપ્ત થયે હોય ત્યારે ગડતુબદ્ધ કાલ એટલે ચેમાસા વિનાના કાલને વિષે ગામમાં જ્ઞાતપણે એક રાત્રિ રહે અને અજ્ઞાતપણે એક રાત્રિ પણ રહે અથવા બે રાત્રિ પણ રહે તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે.
“જ્ઞાતપણે એક રાત્રિ રહે અને અજ્ઞાતપણે એક રાત્રિ અથવા બે રાત્રિ રહે. જિનકલ્પિક અને બહુધા તેના જેવા યથાલંદ કલ્પિક તથા શુદ્ધપરિહારિક એવા નિરપેક્ષ સાધુઓ જ્ઞાતપણે તથા અજ્ઞાતપણે માસકલ્પ પણ રહે. ૫,
મૂલાર્થ–નિયત કરેલા સમયમાં ભિક્ષાચરણ કરવું.૯૬ - ટીકાથ–નિયત કરેલો કાલ એટલે ત્રીજી પારૂપી છે લક્ષણ જેનું એવો કાલ તેને વિષે ભિક્ષાને માટે ગમન કરવું તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે.
& આ તે પડિમાધર મુનિ ગામમાં આવ્યા છે, એવું ગામના લોકે જાણે તે ત્યાં એક રાત્રિ રહે, તેમ ન જાણે તે એક અથવા બે રાત્રિ રહે, એમ સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org