________________
पञ्चमः अध्यायः।
३२५
"प्रायेणाकृतत्वान्मृत्योरुधिजते जनः । कृतकृत्याः प्रतीक्षन्ते मृत्युं प्रियमिવાતિથિ છે ? | |
तथा तुल्याश्मकांचनतेति ॥ २ ॥
तुट्ये समाने अभिष्वंगाविषयतया अश्मकांचने नपत्रसुवर्णे यस्य स तથા તજ્ઞાવર્તir | 19 |
तथा अनिग्रहग्रहणमिति ॥ ३ ॥ अभिग्रहाणां द्रव्यक्षेत्रकालभावन्निन्नानां "वेवममलेव वा अमुगं दव्वं च अजघेच्छामि । अमुगेण व दव्वेण व अहदव्वाजिग्गहो एस" ॥१॥ इत्यादिशास्त्रशिद्धानां ग्रहणमच्युपगमः कार्यः ॥ ८३ ॥ तथा विधिवत्पावनमिति ॥ ४ ॥
લોક પ્રા કરીને કરવા ગ્ય એવું કાર્ય ન કરવાને લઇને મૃત્યુથી ઉગ પામે છે એટલે પિતાનું જે એગ્ય કાર્ય તે કરેલ ન હોવાથી મૃત્યુથી બહીવે છે, પણ જે લેકે કૃતકૃત્ય છે એટલે કાર્ય કરી ચુક્યા છે, તેઓ પ્રિય અતિથિની જેમ મૃત્યુની રાહ જુવે છે.” ૮૧
મૂલાથ–પાષાણ અને સુવર્ણને સરખા માનનાર થવું. ૮૨ 1 ટીકાર્થ– આસક્તિના અભાવને લઈને પાષાણ અને સુવર્ણને સરખી રીતે માનનાર થવું. ૮૨
મલાર્થ—અભિગ્રહને ગ્રહણ કરવા. ૮૩
ટીકાર્ય–દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભેદ પામેલા એવા અભિગ્રહોને ગ્રહણ કરવા. જેમકે –
“લેપવાલું અથવા અલેપવાલું અમુક દ્રવ્ય આજે મારે ગ્રહણ કરવું છે. અથવા અમુક દ્રવ્યે કરીને કાઈ આહારાદિ વસ્તુ અમુક વસ્તુવડે આપે તો મારે લેવી એ દ્રવ્યાભિગ્રહ કહેવાય છે,એવા અભિગ્રહને ગ્રહણ કરવા.”૧-૮૩
મૂલાર્થવિધિ સહિત અભિગ્રહનું પાલન કરવું. ૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org