________________
पञ्चमः अध्यायः ।
३२३
शत्रौ मित्रे च समानपरिणामता एको हि तत्र निर्भर्त्सना दिभिरन्यस्तु स्तुति वंदनादिभिः स्वचिचसंतोषं घटयंतौ मां निमित्तमात्रमवलंब्य प्रवृत्तौ धावपि न तु मत्कार्य किंचति ततः कोऽनयोरूनोऽधिको वा ममेति जावनया || ७८ ॥
તથા પરીષનય કૃતિ ॥ ૭૫ ||
परीषाणां कुत्पिपासादीनां द्वाविंशतेरपि जयोऽनित्नवः तत्र दर्शनपरीपहस्य मार्गाच्यवनार्थ शेषाणां च कर्मनिर्जरार्थ कार्य इति । यथोक्तम् ।
“ માળોચ્યવનનિનાર્થ ìિવ્યાઃ રીષદાઃ કૃતિ | છછ || તથા જીપનગતિસદનમિતિ । ઇઃ ।।
उपसृज्यंते पीकापरिगतैर्वेद्यते ये ते उपसर्गाः ते च दिव्यमानुषतैरवात्मसं
ટીકા શત્રુ અને મિત્રમાં સમાન પરિણામ રાખવા. શત્રુના તિરસ્કાર વગેરે કરીને અને મિત્રની સ્તુતિ વંદના વગેરે કરી પેાતાના ચિત્તને સ ંતેાબ આપે છે, એ ખતે નિમિત્ત માત્રથી મારૂં અવલંબન કરી પ્રવર્તેલા છે, તે મારે એ બંનેનું કામ નથી. એ બન્નેમાં મારે આ કાણુ છે ? અને વધારે કાળુ છે ? કોઇ નથી. આ પ્રમાણે ભાવના કરી શત્રુ અનેમિત્રમાં સમાન ભાવ રાખવા.૭૮ મલા—પરીષહાના જય કરવા. ૭૯
ટીકા
ક્ષુધા, તૃષા વગેરે બાવીશ પરીષહેાને જય કરવા, તેમાં ૪ર્શન પરીષહના જય મેાક્ષ માથી ન પડી જવાય તેને માટે કરવાના છે અને બાકીના પરીષહેાના જય કની નિર્જરા કરવાને માટે કરવાના છે.
તેને માટે શાસ્ત્રમાં લખેલું છે કે,—
“ મેાક્ષમાથી ભ્રષ્ટ ન થવાય અને કર્મની નિર્જરા થાય તેને માટે પરીષહા સહન કરવા યોગ્ય છે. ” ૭૯
મૂલા—ઉપસર્ગાને અતિશય સહન કરવા.
ટીકા- उपसृज् એટલે પીડાથી વ્યાપ્ત એવા પુરૂષા જેમને વેદે તે ઉપસર્ગ કહેવાય છે. તે દ્રિવ્ય (દેવતા સંબંધી ) માનુષ (મનુષ્ય સંબંધી)
Jain Education International
For Private & Personal Use Only
2
www.jainelibrary.org