________________
धर्मबिंदुप्रकरणे
दृशं तदित्याह । अनिंद्यं, निंद्यं तथाविधपरलोकप्रधानसाधुजनानामत्यंतमनादरणीयतया गर्हणीयं । यथा सुरासंधानादि तन्निषेधादनिंद्यं । तथा विभवाद्यपेक्षया, विभवं स्वकीयमूलधनरूपमादिशब्दात् कालक्षेत्रादिसहायबलं चापेक्ष्य | न्यायतो न्यायेन शुद्धमानतुलोचितकलाव्यवहारादिरूपेण आसेवनयावसरचित्ताराधनादिरूपेण च । अनुष्ठानं, वाणिज्यराजसेवादिरूपं । इदमुक्तं भवति । सर्वसाधुसंमतन्यायप्रधानस्य, स्वविभवतृतीय भागादिना व्यवहारमारभमाणस्य, राजसेवादौ च तदुचितक्रमानुवर्त्तिनः, कुलक्रमायातानिधानुष्ठानस्य, अत्यंत निपुणबुद्धेः, अत एव सर्वापायस्थान परिहारवतो, गृहस्थस्य धर्म एव स्यात् दीनानाथाद्युपयोगयोग्यतया धर्मसाधनस्य विभ स्योपार्जनं प्रति प्रतिबद्धचित्तत्वादिति । यच्चादावेवानिंद्यानुष्ठानस्य गृहस्थसंबंधिनो धर्मतया शास्त्रकारेण निदर्शनमकारि, तज्ज्ञापयति । निरनुष्ठानस्य निर्वाहविच्छेदेन गृहस्थस्य सर्वशुभक्रियोपरमप्रसंगादधर्म एव स्थाવિત્તિ । અને ૨ ।
*
१२
તે નિંધ. જેવું કે દારૂનું પીઠું કરવું વગેરે. તેવું નિંધ ન હોય તે નિંદ્ય. તેમ વળી વૈભવાદિકની અપેક્ષાએ ન્યાયથી આચરેલું. વિભવ એટલે પેાતાનું મૂલ ધન (મુડી). આદિ શબ્દથી કાલ તથા ક્ષેત્ર વગેરેની સહાયના બલવાળું; તેની અપેક્ષા કરીને. ન્યાયથી એટલે ભૈલસેલ વગર, ખરાબર માપ તથા તાલ અને ચાગ્ય વ્યાજ લેવું એરૂપ પ્રમાણિકતાથી અથવા સેવવા ચાગ્ય પુરૂષાના ચિત્તનું અવસરે આરાધન કરવું, એરૂપ ન્યાયથી જે અનુષ્ઠાન એટલે વ્યાપાર અથવા રાજસેવા (નોકરી) વગેરેનું આચરણ, તે ગૃહસ્થના સામાન્ય ધર્મ છે. આ ઉપરથી સારાંશ એવા છે કે, જે ગૃહસ્થ સર્વ સજ્જનેાને સંમત એવા ન્યાયને પ્રધાન કરી પેાતાના મૂલ ધન (મુડી)ના ત્રીજા ભાગમાંથી ન્યાપાર કરે, અને જો રાજસેવા વગેરેમાં જોડાયા ઢાય તેા તે સેવાને ધટતા એવા ક્રમમાં પ્રવñ, કુલપરંપરાથી આવેલું નિંધ એવું આચરણ આચરે, અતિ નિપુણ બુદ્ધિ રાખે, તેને લીધેજ સર્વે વિજ્ઞના સ્થાનથી દૂર રહી શકે તેવા ગૃહસ્થને ધર્મજ થાય છે; કારણકે દીન, અનાથ વગેરેના ઉપયોગને ચેાગ્ય હેાવાથી ધર્મનું સાધન દ્રવ્ય છે, તેને ઉપાર્જન કરવામાં તે ગૃહસ્થનું ચિત્ત પ્રતિબદ્ધ રહે છે. અહીં પ્રથમ ગૃહસ્થના સામાન્ય ધર્મમાં ‘ નિંધ અનુષ્ઠાન ' એમ જે ગ્રંથકારે જણાવ્યું તે એવું સૂચવે છે કે જે ગૃહસ્થ અનુષ્ઠાન રહિત રહે, તે
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org