________________
धर्मबिन्दुप्रकरणे જધન્યપણે નિશ્ચય આઠ વર્ષનું કહેવું છે; પણ આઠ વર્ષની અંદરના પુરૂષ દીક્ષા આપવાને એગ્ય નથી.
નિશીથ ચૂર્ણિમાં પણ કહ્યું છે કે
પ્રલે અજમરૂ વિત્તિ”
અથવા ગર્ભથી આઠમા વર્ષવાળાને માતાપિતાદિકની આજ્ઞાથી દીક્ષા આપવી પણ એથી ઓછા વર્ષવાળાને દીક્ષા ન આપવી.” અહીં કોઈ શંકા કરે કે, ભગવાન વાસ્વામીને એવો નિયમ ર નથી. તેના ઉત્તરમાં કહેવાનું કે, “ભગવાન્ વજસ્વામી છ માસના હતા, ત્યારે તેમણે ભાવથી સર્વ સાવદ્ય વિરતિને અંગીકાર કર્યો હતો, એમ સાંભળવામાં આવે છે. તે સૂત્ર આ પ્રમાણે છે.
-
“છાસિઘં ઇસુનાં જાણ સક્રિય ”
“છ માસના અને છ જીવ નિકાયની રક્ષા કરતા અને માતાઓ અને ર્પણ કરેલા અથવા માતાઓ સહિત એવા જવામીને હું વંદના કરૂં છું.”
આ વાત એવી જ રીતે સત્ય ઠરે છે. ભગવાન વાસ્વામીને એવી રીતે ચારિત્રની પ્રાપ્તિ થઈ એ આશ્ચર્ય છે, અને એવી વાત કઈ કાલેજ બને છે; એથી કરીને આ રસ્થાને વ્યભિચારણ આવ્યું, એમ જાણવું નહીં.
પંચવસ્તુ નામના ગ્રંથમાં તે વિષે કહેલું છે.
" तदधो परिहवखेत्तं न चरणजावो वि पायमेएसिं
आहच्च नावकहगं सुत्तं पुण होइ नायव्वं " ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org