________________
शन्
धर्मबिन्दुप्रकरणे तथा-परोछेगाहेतुतेति ॥२०॥
परेषामात्मव्यतिरिक्तानां स्वपक्षगतानां परपक्षगतानां च गृहस्यपाषएिकरूपाणामुगिस्य प्रतीतरूपस्याहेतुताहेतुनावः । यथोक्तम् ।
धम्मत्यमुज्जएणं सव्वसापत्तियं न कायव्वं । श्य संजमो वि सेओ एत्य य जयवं उदाहरणं ॥१॥ सो तावसासमाओ तेसिं अप्पत्तियं मुणेऊण । .. परमं अबोहिवीअं तो गो हंतकालेवि ॥२॥ श्य अन्नणवि सम्म सक्कं अप्पत्तियं सइ जणस्स । नियमा परिहरियव्वं श्यरम्मि सतत्तचिंताजत्ति ॥३॥
મૂલાર્થ–પરને ઉગ થવાનું કારણ ન થવું. ૨૦
ટીકાથ–પર એટલે પિતાથી બીજા, પિતાના પક્ષના તથા પર પક્ષના ગૃહરથ તથા પાખંડી લોકેને ઉગ થવાનું કારણ ન થવું. ૨૦ તેને માટે શાસ્ત્રમાં કહેલું છે–
ધર્મને અર્થે ઉદ્યમવંત થયેલા પુરૂ સર્વને અપ્રીતિ થાય તેવું ન કરવું. એવી રીતે પરની અપ્રીતિના પરિહાર કરવાથી સંયમનું શ્રેયપણું જાણવું, એ વિષે શ્રી મહાવીર સ્વામીનું દષ્ટાંત છે ?
- જેમ મહાવીર સ્વામી કઈ પાખંડી તાપસના આશ્રમથી તેમની અને પ્રીતિ જાણીને તેમનું પરમ અબાધિનું બીજ સમકિત દર્શનના અભાવનું કારણ જાણીને સાધુને વિહાર કરવાના કાલવિના પણ એટલે વર્ષાકાલમાં પણ તે તાપસના આશ્રમથી નિશ્ચય ચાલી નિકલ્યા હતા. ૨ - એમ સંયમન અર્થી એવા સાધુએ પણ ભાવશુદ્ધિ થવાને કારણે લોકને અપ્રીતિ થવાનું કારણરૂપ અને જેને ત્યાગ કરવા સમર્થ થઈ શકાય તે વા સ્થાનને પરિહાર કરે અને જે તે અપ્રીતિકારક સ્થાનને પરિહાર અશક્ય હોય તો પિતાના અપરાધને વિચાર કરવો. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org