________________
धर्मबिन्दुप्रकरणे तथा आघाताद्यदृष्टिरिति ॥ १६ ॥
आघात्यन्ते हिंस्यन्ते जीवा अस्मिन्निति आघातः शूनादिस्थानं आदिशद्वात् द्यूतखनाघशेषप्रमादस्थानग्रहः ततः आघातादेरदृष्टिः अनवलोकनं कार्य तदवलोकने हि अनादिनवाच्यस्ततया प्रमादानां तत्कौतुकात कोपादिदोषप्रસંત તિ ને દ્દ ..
तथा तत्कथाऽश्रवणमिति ॥ १७ ॥
तेषां आधातादीनां कथायाः परैरपि कथ्यमानाया अश्रवणमनाकर्णनं तच्वणेऽपि दोषः प्राग्वत् ॥ १७ ॥
तथा अरक्तष्टितेति ॥ १७ ॥ सर्वत्र प्रियकारिण्यरक्तेन अरागवता तदितरस्मॅिश्चाविष्टेनाषवता नाથયું ! યતઃ પતા
મૂલાર્થ–જે સ્થાનમાં જીવહિંસા થતી હોય ઇત્યાદિક સ્થાનને વિષે દૃષ્ટિ ન કરવી. ૧૬
ટીકાર્થ જેમાં જીવને આઘાત હિંસા થાય તે આઘાતરથાનએટલે કસાઈ વગેરેના સ્થાન આદિ શબ્દથી જુગારી લેકે તથા લુચ્ચાલોક વગેરે બધા પ્રમાદથાનેનું ગ્રહણ કરવું તે આધાત વગેરે સ્થાનેનું અવલોકન ન કરવું. કારણ કે, તેના અવલોકન કરવાથી અનાદિકાળથી સંસારના અભ્યાસને લઈને પ્રમાદ વગેરેથી તેમાં કૌતુકથી કપાદિ દેવ લાગવાને પ્રસંગ આવે છે. ૧૬,
મૂલાર્થ–તે આઘાત વગેરેના સ્થાનની વાત પણ ન સાંભળવી. ૧૭
ટીકાર્થ–તે આઘાત વગેરેની કથા કોઈ બીજાઓ કહેતા હોય તે સાંભળવી નહીં. તે સાંભળવાથી પૂર્વની જેમ દેષ પ્રાપ્ત થાય છે. ૧૭
મૂલાર્થ–રાગ દ્વેષનો ત્યાગ કરે. ૧૮
ટીકાથ–સર્વ ઠેકાણે એટલે પ્રિય કરનારની ઉપર રાગ રહિત અને તેનાથી બીજા એટલે અપ્રિય કરનારની ઉપર દ્વેષ રહિત થવું, તેને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org