________________
પશ્વમઃ અધ્યાયઃ ।
२७३
इयश्च यत्र स तथा । महोदधिमहासमुद्रः यतित्वं श्रामण्यं पुष्करं पुरनुष्ठेयं तदिति दृष्टान्तिकार्थः । इत्येतदाहुरुक्तवन्तः । क इत्याह । तत्त्ववेदिनः प्रव्रज्यापरमार्थज्ञातारः इति ॥ १ ॥
अस्यैव पुष्करत्वे हेतुमाह ।
अपवर्गः फलं यस्य जन्ममृत्यादिवर्जितः । परमानन्दरूपश्च ष्करं तन्न चादद्भुतम् ॥ २ ॥
કૃતિ ।
अपवर्गो मोक्षः फलं कार्य यस्य यतित्वस्य जन्ममृत्यादिवर्जितः जन्ममरणजरा दिसंसार विकार विरहितः तथा परमानन्दरूपः सर्वोपमातीतानन्दस्वभावः चकारो विशेषणसमुच्चये । दुष्करं कृच्छ्रेण कर्त्तुं शक्यं तद्यतित्वं न च नैवाद्भुतमाश्चर्यमेतत् अत्यन्तमहे | दयानां विद्या मन्त्रौषधादिसाधनानामिव पुष्करत्वापक्षम्नात् इति ॥ २॥
વગેરે ગ્રહણ કરવા. મહેાધિ એટલે મોટા સમુદ્ર જેમ તરવા દુષ્કર છે તેમ યતિપણુ' એટલે શ્રમણપણું દુષ્કર છે. દુ:ખે આચરવા યોગ્ય છે. તત્ એ દષ્ટાંતના અર્થ થયા. એવી રીતે કહે છે. કાણુ કહે છે? તત્ત્વવેત્તાએ એટલે દીક્ષાના ખરા અર્થને જાણનારાઓ કહે છે. ૧
ચતિપણું દુષ્કર છે. તેનું કારણ કહે છે.
મૂલા—જે યતિષણાનું ફલ જન્મ તથા મરણ વગેરેથી રહિત અને પરમઆનંદરૂપ એવા મેાક્ષ છે, તે યતિપણુ દુષ્કર હાય તેમાં શ આશ્ચય છે? ર
ટીકા
અપવ એટલે મેાક્ષ છે, પૂલ-કાય જેનું એવુ અતિપણુ છે, જે મેાક્ષ જન્મ, મરણ, અને જરા વગેરે સંસારના વિકારાથી રહિત છે, તેમ વળી તે પરમાન ંદરૂપ છે, એટલે સર્વ ઉપમાથી અતીત અર્થાત્ નિરૂપમ એવા આનંદ સ્વભાવવાળા છે. અહિં TM શબ્દ સમુચ્ચય અર્થમાં છે, તે અતિપણું કષ્ટથી કરી શકાય તેવું હેાય તેમાં આશ્ચર્ય નથી. કારણ કે, અત્યંત મહેાદયવાળા વિદ્યા, મંત્ર, અને ઐષધ વગેરે સાધનાનું આ લેાકમાં દુષ્કરપણું દેખવામાં આવે છે, તા મેાક્ષને આપનારા અતિપણામાં દુષ્કરપણુ
કેમ ન હેાય ? ૨
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org