________________
प्रथमः अध्यायः। र्थानुपपत्तेः। तपनदहनादिशब्दवदन्वर्थतया चास्याभ्युपगमो निमित्तशुद्ध्यभावान्नाजिनप्रणीतमविरुद्धं वचनम् । यतः कारणस्वरूपानुविधायि कार्य तन्न दुष्टकारणारब्धं कार्यमदुष्टं भवितुमर्हति, निंबबीजादिवेक्षुयष्टिरिति । अन्यथा कारणव्यवस्थोपरमप्रसंगात् । यच्च यदृच्छाप्रणयनप्रवृत्तेषु तीर्थान्तरीयेषु रागा. दिमत्स्वपि घुणाक्षरोकिरणव्यवहारेण कचित्किचिदविरुद्धमपि वचनमुपलभ्यते, मार्गानुसारिबुद्धौ वा प्राणिनि कचित्तदपि जिनप्रणीतमेव तन्मूलत्वात्तस्य । न च वक्तव्यं तर्हि, अपौरुषेयं वचनमविरुद्धं भविष्यति, कुतो यतस्तस्थापौरुषेयत्वे स्वरूपलाभस्याप्यभावः ॥ तथाहि । उक्तिर्वचनं पुरुषव्यापाઅને તાપ ઈત્યાદિ સુવર્ણના જેવી પરીક્ષામાં પ્રસાર થયેલું છે. તે અવિરૂદ્ધ વચન શ્રી જિન ભગવંતે પ્રરૂપણ કરેલું વચન છે, કારણકે તેનું નિમિત્ત શુદ્ધ છે. વચનને વક્તા તે અંતરંગ નિમિત્ત કહેવાય છે. જે નિમિત્ત–વક્તા રાગ, પ અને મેહને આધીન હોય તે નિમિત્તે અશુદ્ધ ગણાય છે, કારણકે તેવા અશુદ્ધ નિમિત્તથી વિતથ–મૃષા વચનની પ્રવૃત્તિ થાય છે. તેવી અશુદ્ધિ શ્રી જિન ભગવંત જેવા નિમિત્તમાં હોય જ નહીં, કારણકે જો તેની અશુદ્ધિ હોય તો જિનપણાને વિરોધ આવે અને રાગ, દ્વેષ, મેહરૂપ અંતરંગ શત્રુઓને જિતે તે જિન એ વ્યુત્પત્તિને અર્થ ઘટશે નહીં. વળી તપન એટલે તપાવનાર, દહન એટલે બાળનાર—એ શબ્દ જેમ અન્વર્થ-સાર્થક છે તેમ એ જિન શબ્દ પણ છે, તેથી તે જિન સિવાયના બીજા પુરૂષોનું વચન અવિરૂદ્ધન કહેવાય, કારણ કે નિમિત્ત–વક્તાની અશુદ્ધિ છે. જે વક્તા છે તે રાગ દ્વેષથી ભરપૂર છે; માટે તેનું વચન પ્રમાણ છે, કારણકે કાર્ય કારણના સ્વરૂપને અનુસરે છે એટલે જેવું કારણ તેવું જ કાર્ય થાય છે. તેથી દુષ્ટ કારણથી આરંભેલું કાર્ય અદુષ્ટ થતું નથી. લીંબડાના બીજમાંથી કદાપિ સેલડી થાય જ નહીં. જો એમ ન લઈએ તે પછી કારણની વ્યવસ્થાને નિયમ વિરામ પામવાને પ્રસંગ આવે.
અહીં શંકા કરે કે કોઈ અન્યદર્શની રાગાદિ દેશે સહિત છતાં અવિરૂદ્ધ વચન લે છે તેનું કેમ ? ઉત્તર કે, તે અન્યદર્શની પિતાની સ્વેચ્છા પ્રમાણે બોલવાને પ્રવર્તેલ હોય છે પણ ધુણાક્ષર ન્યાયે કોઈ ઠેકાણે તેનામાં અવિરૂદ્ધ વચન દેખાય છે અથવા કોઈ માગનુસારી બુદ્ધિવાલા પુરૂષમાં તેવું અવિરૂદ્ધ વચન જણાય છે, તે પણ શ્રી જિનપ્રણીત વચન છે એમ જાણવું, કારણકે અવિરૂદ્ધ વચનનું મૂલ શ્રી જિનંદ્ર ભગવંત છે. કદિ કહેશો કે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org