________________
चतुर्थः अध्यायः।
૫૭ एकलादिविपरीतालोकनादिग्रहः तस्य कथनं गुर्वादिनिवेदनमिति ॥ २७॥
तथा विपर्ययविङ्गसेवेति ॥ २८ ॥ विपर्ययः प्रकृतिविपरीतनावः स एव मरणसूचकत्वात् लिङ्गं तस्य सेवा निषेवणं कार्य येन स गुर्वादिजनः संनिहितमृत्युरयमित्यवबुध्य प्रव्रज्यामनुजानीते ફતિ. gr | विपर्ययलिङ्गानि तेषु स्वयमेवाबुध्यमानेषु किं कृत्यमित्याह ।
તથા તથા નિવેદનક્રિતિ | U | दैव.निमित्तशास्त्रपारकैः तथा तथा तेन तेन निमित्तशास्त्रपाादिरूपेणोपायेन निवेदनं गुर्वादिजनस्य झापनं विपर्ययलिङ्गानामेव कार्यमिति ॥ २५ ॥ ખનું ગ્રહણ કરવું એ વાત માતા પિતા વગેરે વડિલને નિવેદન કરવી. જેથી દિક્ષા લેવાની આજ્ઞા આપે એ હેતુ માટે ૨૭
મલાથ–વળી વિપરીત ચિન્હોને સેવવા એટલે મૃત્યુ સમીપ આવેલા પુરૂષના જેવા ચિન્હ દેખાડવા. ૨૮
ટીકાર્થ–વિપર્યય એટલે પિતાની પ્રકૃતિથી વિપરીત ભાવ, તે મૃત્યુ ને સૂચવનાર છે, તેથી તે મરણનું ચિન્હ છે તેનું સેવન કરવું એટલે જાણી જોઈને પિતાના મરણચિન્હ બતાવવા જેથી માતા પિતા વગેરે વડિલજન “આ નું મૃત્યુ નજીક આવ્યું છે એમ જાણી દીક્ષા લેવાની આજ્ઞા આપે. ૨૮
જે માતપિતાપ્રમુખ ગુરૂજન પિતાની બુદ્ધિથી પિતાની મેળે જ તે વિપરીત ચિહેને જાણી ન શકે તે પછી શું કરવું ? તેને ઉત્તર આપે છે –
મૂલાર્થ–ષી લેકોની પાસે માતા પિતાદિકને તે તે પ્રકારે કહેવરાવવું. ૨૯
ટીકાર્ય–દૈવજ્ઞ એટલે નિમિત્ત શાસ્ત્રને જાણનારા જોષી લોકોની પાસે તે તે નિમિત્ત શાસ્ત્રના પાઠાદિરૂપ ઉપાયવડે તે માતા પિતાદિક ગુરૂ જનને વિપરીત લિંગોનું જણાવવું. એટલે જોષીઓના મુખથી માતાપિતાદિકને પ્રતીતિ લાવવાનું કહેવરાવવું, જેથી તેઓ દીક્ષા લેવાની આજ્ઞા આપે. ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org