SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः अध्यायः। जायते नवति यस्मात्कारणादाराधनायोग्यः परिपाउनोचितः अविकलाटपगुणाराधनाबलमनीनबहुगुणलाजवाधककर्मकलंकत्वेन तद्गुणलानसामर्थ्यनावात् तस्मा कारणादादौ प्रथमत एव अयमनंतरप्रोक्तो गृहस्थधर्मो मतः मुधियां संमत इति । पुरुषविशेषापेक्षोऽयं न्याय्यः अन्यथा तथाविधाध्यवसायसामर्थ्यादतएवाबलीनूतचारित्रमोहानां स्थूननवादीनामेतत्क्रममंतरेणापि परिशुफसर्वविरतिमानस्य शास्त्रेषु श्रूयमाणत्वात् ।। ४ ॥ इति श्रीमुनिजमूरिविरचितायां धर्मबिंघृत्तौ विशेषतो गृहस्थधर्मविधि તૃતીયોધ્યાઃ સમાત ! व्याख्यातस्तृतीयोऽध्यायः। અહિં ઋષિ શબ્દને અર્થ એ છે કે, થોડા મુનિગુણેની આરાધનાને યોગ્ય તે જ છે. જેથી અવિકલ એવા અ૫ ગુણની આરાધનાના બળથી બહુ ગુણના લાભને બાધ કરનાર કર્મરૂપ કલંકને નાશ પમાડવાને લીધે મુનિગુણના લાભનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે, તે કારની પ્રથમજ આ અનંતર કહેલો. ગૃહર ધર્મ સત્યુને સંમત છે. એવી રીતે પુરૂષ વિશેષની અપેક્ષાએ એ ધર્મ પ્રથમ પાળવે એ ન્યાય છે એમ કહેલું છે. તેમાં પુરૂષ વિશેષની અપેક્ષા ન લઈએ તો તેવા અધ્યવસાયના સામર્થ્યથી જેમનું ચારિત્રમોહનીય કર્મ નિર્બલ થયેલ છે એવા સ્થૂલભદ્ર વગેરે મહા પુરૂષને તે એ ક્રમ વિના પણ શુદ્ધએવા સર્વવિરતિ ચારિત્રને લાભ થયો છે, એવું શાસ્ત્રમાં શ્રવણ છે. ઇતિ શ્રી મુનિસુંદરસૂરિએ રચેલી ધર્મબિંદુ ગ્રંથની વૃત્તિમાં ગૃહસ્થ ના વિશેષ ધર્મને વિધિ નામે ત્રીજો અધ્યાય સમાપ્ત થશે. ૮૬ આ પ્રમાણે ત્રીજા અધ્યાયની વ્યાખ્યા કરવામાં આવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy