________________
સૂર્તયાઝધ્યાયા.
२२३ " धर्मार्थकाममोक्षाणां शरीरं कारणं यतः ।
ततो यत्नेन तदयं यथोक्तैरनुवर्तनः ॥ १ ॥ इति ६७॥ तथा तऽत्तरकार्यचिंतेति ॥ ६ ॥ तस्याः शरीरस्थितेरुत्तराणि उत्तरकालनावीनि यानि कार्याणि व्यवहारकरणादीनि तेषां चिंता तप्तिरूपा कार्या इति ॥ ६ ॥
तथा कुशवनावनायां प्रबंध इति ॥ ६ ॥ कुशलभावनायाम---
" सर्वेऽपि संतु सुखिनः सर्वे संतु निरामयाः।
સર્વ જ્ઞાણિ પરંતુ માં વશ્ચિામાચરેત ” ? . इत्यादि शुलचिंतारूपायां प्रबंधः प्रकर्षत्तिः ॥ ६ ॥
તથા રિાષ્ટવરિત અવમિતિ / go a शिष्टचरितानां शिष्टचरितप्रशंसेति प्रथमाध्यायसूत्रोक्तलक्षणानां श्रवणं
ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું કારણ શરીર છે, જેથી તે શરીર ની પૂર્વે કહેલા સુખકારી અનુવર્તનથી યત્નવડે રક્ષા કરવી” ૧ ૬ ૭
મૂલાર્થ–તે શરીરની સ્થિતિ માટે ઉત્તરકાળે કરવાના કાર્યો ની ચિંતા કરવી. ૬૮
ટીકાર્ય–તે શરીરની રિથતિ માટે ઉત્તરકાળે જે વ્યવહાર કરવારૂપ કાર્યો કરવાનાં હોય, તેની ચિંતા કરવી–એટલે પછવાડે શરીરને નિર્વાહ શી રીતે થશે? તેનો વિચાર કર. ૬૮
મૂલાર્થ–સર્વની કુશળ ભાવનામાં અતિશય ચિત્તવૃત્તિ કરવી. ૬૯ ટીકાર્ય–કુશળ ભાવના આ પ્રમાણે.
સર્વ પ્રાણી સુખી થાઓ, સર્વજન નિરોગી રહે, અને સર્વ પ્રાણી કલ્યાણને જુવે. કોઈપણ પાપને આચરો નહીં.” ઈત્યાદિ સર્વનું શુભ ચિંતન કરવારૂપ કુશળ ભાવનામાં અતિ ઉત્કર્ષથી ચિત્તવૃત્તિ કરવી.૬૯
મૂલાથ–શિષ્ટ પુરૂષોના ચરિત્રનું શ્રવણ કરવું.૭૦ ટીકાઈ–શિષ્ટ પુરૂષના ચરિત્રનું શ્રવણ કરવું એટલે “શિષ્ટ ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org