________________
तृतीयः अध्यायः। जावार्थस्तु दृद्धसंप्रदायादवसेयः स चायं । अंगारकर्मेति अंगारान् कृत्वा विक्रीणीते तत्र पपणां जीवनिकायानां वधः स्यात्ततस्तन्न कम्पते ।। वनकर्म, यघ्नंक्रीणाति ततस्तच्चित्वा विक्रीय मूस्येन जीवति । एवं पलादीन्यपि प्रतिषिकानि जवंति। शकटीकर्म यच्छकटिकत्वेन जीवति तत्र गवादीनां वधबंधादयोदोषाः स्युः ३. । नाटीकर्म यद्नाटकमादाय स्वकीयेन शकटादिना परजांडं वहत्यन्येषां पा शकटवत्रीवादी नर्पयतीति ।। स्फोटीकर्म जम्मुत्वं या हलेन भूमेः स्फोटनं ५ दंतवाणिज्यं यत्पूर्वमेव पुलिंगाणां मूस्यं ददाति देतान्मे यूयं दद्यातति ततस्ते हस्तिनो नंत्यचिरादसौ वाणिजक एण्यतीति कृत्वा एवं
તે ગાથાને ભાવાર્થ વૃદ્ધ પુરૂની પરંપરાના સંપ્રદાયથી જાણે, તે આ પ્રમાણે છે. ૧ અંગાર કર્મ એટલે અંગાર–કાયેલા કરીને વેચે, તેમાં છે કાય છેને વધ થાય છે, તેથી તે કરવું કશે નહીં.
૨ વનકર્મ, જે વન ખરીદ કરે, અને તે પછી તેને કાપી કાપીને વેચી તેના મૂલ્યથી આજીવિકા ચલાવે, એમ વનના પાત્રા વગેરે પણ પ્રતિષેધ કરે લા છે, એમ જાણવું.
૩ શકટી કર્મ-જે ગાડા વગેરે વાહનો રાખીને આજીવિકા કરે, તેમાં બલદ વગેરેને વધ તથા બંધન વગેરે દે રહેલા છે.
૪ ભાટી કર્મ–જે ભાડુ લઈ પિતાના ગાડા વગેરેથી પારકો માલ વહન કરે છે, અથવા બીજાને ગાડું બલદ વગેરે ભાડે આપે.
૫ ફેટીકર્મ-ટાંકવું, ફેડવું અથવા હલવડે જમીન ઉખેડવી તે.
૬ દંતવાણિજય-વનના ભીલ જાતિના લોકોને પ્રથમથી પૈસા આપી રાખે, અને કહે કે, “તમે અમેને હાથીદાંત લાવી આપજો.” તે પછી તે લેકે “હવે થોડા વખતમાં વેપારી જલદી લેવા આવશે. એવું ધારી હાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org