________________
तृतीयः अध्यायः। १७ए कुप्यं गृहीष्याम्यतो नान्यस्मै देयमिति परापदेयतया व्यवस्थापयत इति ययात्रुतत्वेन चैषामभ्युपगमे नंगातिचारयोर्न विशेषः स्यादिति तशेिषोपदर्शनार्थ मीबनवितरणादिना नावना दर्शितेति ।
__ यच्च क्षेत्रादिपरिग्रहस्य नवविधत्वे नवसंरव्यातिचारप्राप्तौ पंचसंख्यत्वमुक्तं तत्सजातीयत्वेन शेपजेदानामत्रैवांत वात् शिष्यहितत्वेन च प्रायः मध्यमगतेर्विवक्षितत्वात् पंचकसंख्ययैवा तिचारपरिगणनं अतः क्षेत्रवास्त्वादिसंख्ययातिचाराणामगणनमुपपन्नमिति ॥ १७ ॥
अथ प्रथमगुणव्रतस्य
ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमवेत्रवृधिस्मृत्यंतर्धानानीति છે ? .
ણને અતિક્રમ કરે તે અતિચાર થાય એ સુત્રને પ્રગટ અર્થ છે. તેટલું જ અંગીકાર કરતાં ભંગ અને અતિચાર એ બંનેમાં વિશેષપણું ન જણાયું, તેથી તે વિશેષપણું દેખાડવાને બે બે ક્ષેત્રવાર, મેળવી એક એક ક્ષેત્ર વાસ્તુ કરવું તથા તે હિરણ્યાદિકને આપી રાખવું, ઈત્યાદિ પ્રકારની અતિચારની ભાવના દેખાડી છે.
જે ક્ષેત્ર વગેરે પરિગ્રહના નવ પ્રકાર છે, તે નવ સંખ્યાના અતિચાર પ્રાપ્ત થતાં પાંચની સંખ્યા કહી તે તેના સજાતીયપણાને લઈને બાકીના ભેદનું એ પાંચને વિષે અંતર્ભાવ થાય છે, તે માટે કહેલી છે. વળી શિષ્યનું હિત કરવા માટે પ્રાયે કરીને સર્વત્ર મધ્યમ ગતિને કહેવાની ઈચ્છા રહેલી છે, તેથી પાંચની સંખ્યાથી જ અતિચારની ગણના થાય છે, એથી ક્ષેત્રવાતુ ઇત્યાદિ સંખ્યાએ કરીને અતિચાર ગણ્યા નહીં, તે યુક્ત છે. ૧૮
હવે પહેલા ગુણવ્રતના અતિચાર કહે છે.
મલાથ–ઉંચું, નીચું, તિરછું, જે ક્ષેત્ર તેને વ્યતિક્રમ કરવ, એ ત્રણ અતિચાર, ક્ષેત્રની વૃદ્ધિ કરવી–અને મરણનો નાશ
–એ બે અતિચાર–કુલ પાંચ અતિચાર પહેલા દિવ્રતને વિષે જાણવા, ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org