________________
तृतीयः अध्यायः। तथा धनं गणिमधरिममेयपरिच्छेचनेदाचतुर्विषं तत्र गणिमं पूगफनादि धरिमं गुमादि मेयं घृतादि परिच्छेद्यं माणिक्यादि धान्यं व्रीह्यादि एतत्पमाणस्य बंधनतोऽतिक्रमोऽतिचारो जवति ।। ___यथा हि किल कतधनादिपरिमाणस्य कोपि बन्यमन्यघा धनादि ददासि तच्च व्रतजंगलयाचातुर्मास्यादिपरतो गृहगतधनादिविक्रये वा कृते गृहीष्यापीति जावनया बंधनेन नियंत्रणेन रज्ज्वादिसंयमनेन सत्यंकारदानादिरूपेण वा स्वीकृत्य तजेह एव स्थापयतीत्यतोऽतिचारः ।
तथा दासीदासप्रमाणातिक्रम इति सर्वद्विपदचतुष्पदोपलक्षणमेतत् तत्र द्विपदं पुत्रकानदासीदासकर्मकरशुकसारिकादि चतुष्पदं गवोष्ट्रादि तेषां यत्परिमाणं तस्य गजाधान विधापनेनातिक्रमोऽतिचारो नवति यथा किस केनापि
ગણિમ, ધરિમ, મેય અને પરિઘ એવા ચાર પ્રકારનું ધન કહેવાય છે. તેમાં સોપારી વગેરે ગણિમ ધન કહેવાય છે. ગોળ વગેરે ધરિમ, ઘી વગે રે મેય અને માણેક વિગેરે પરિચ્છેદ્ય ધન કહેવાય છે. ત્રીહિ–ડાંગેર વગેરે ધાન્ય કહેવાય છે–એ સર્વના પ્રમાણના બંધનને અતિક્રમ કરવાથી અતિચાર થાય છે. જેમ કેઈએ ધન વગેરેનું પરિમાણ કર્યું હોય, અને તેને કોઈ લભ્ય—હેણાની રીતે અથવા બીજી રીતે અધિક દ્રવ્ય આપે તેને વ્રતના ભંગના ભયથી એમ કહે કે, “આ દ્રવ્ય ચોમાસુ આદિ નિયમનો અવધિ પૂરો થયા પછી લઈશ અથવા ઘરમાં રહેલા દ્રવ્ય પ્રમુખ વેચીને ગ્રહણ કરીશ–“એવી ભાવના વડે કોઈ જાતને બંધ બાંધવો–તથા નિયંત્રણ કરવી એટલે કઈ રીતે દેર પ્રમુખથી બાંધીને અથવા કબુલાત વગેરે આપીને તે દ્રવ્ય અંગીકાર કરી તેના જ ઘરમાં રાખે–તે અતિચાર થાય છે.
વળી દાસી દાસના પ્રમાણને અતિક્રમ કરે ઉપલક્ષણથી સર્વ બે પગવાળા અને ચાર પગવાળા પ્રાણુઓને પરિમાણનું ગ્રહણ કરવું. તેમાં પુત્ર, રત્રી, દાસી, દાસ, ચાકર, પોપટ, મેના વગેરે બે પગવાળા પ્રાણુઓમાં ગણાય છે. અને ગાય, બેલ, ઉંટ વગેરે ચાર પગવાળા પ્રાણીઓમાં ગણાય છે. તેમનું જે પરિમાણ તેને ગર્ભાધાન કરાવી જે અતિક્રમ થાય તે રૂપ અને તિચાર લાગે છે. જેમ કે, કેઈ પુરૂષે એક વર્ષની અવધિ કરી બે પગ અથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org