________________
१६७
धबिंदुप्रकरणे क्रीमातीवकामानिनाषा इति ॥ १७ ॥
इत्वरपरिगृहीता चापरिगृहीता च इत्वरपरिगृहीतापरिगृहीते तयोर्गमने श्त्वरपरिगृहीतापरिगृहीतागमने ततः परविवाहकरणं च इत्वरपरिगृहीतापरिगृ. हीतागमने चानंगक्रीमा च तीवकामानिनापश्चेति समासः। इह परेषां स्वापत्यव्यतिरिक्तानां जनानां विवाहकरणं कन्याफसलिप्सया स्नेहसंबंधादिना वा परिणयविधानं इह च स्वापत्येष्वपि संख्यानिग्रहो न्याय्यः । तथा इत्वरी अयनशीला नाटीपदानेन स्तोककालं परिगृहोता इत्वरपरिगृहीता वेश्या तथा अपरिगृहीता वेश्यैवागृहीतान्यसत्कनाटिः कुनांगना चानायेति तयोगमनं आसेवनं इत्वरपरिगृहीतापरिगृहीतागमनं तथा अंग देहाक्यवोऽपि मैथुनापेक्षया योनिमेंहनं तद्व्यतिरिक्तानि अनंगानि कुचकदोरुवदनादीनि तेषु क्रीमा रमणं अनगक्रीमा अयवा अनंग कामः तस्य तेन वा कीमा अनंगक्रोमा स्वलिंगेनानिष्पन्नप्रयोज
અભિલાષા–એ પાંચ અતિચાર કહેલા છે. ૧૭
ટીકાથ-ઇત્વરે પરિગ્રહીતા, અને અપરિગૃહીતા તે બને જે ગમન તે ઈત્વર પરિગૃહીતા પરિગૃહીતાગમન કહેવાય છે. તે પછી પરવિવાહકરણ, ઈસ્વર - રિગ્રહીતા, અપરિગૃતાગમન,અનંગ ક્રીડા અને તીવ્ર કામાભિલાષ–એ સર્વને સમાસ થાય છે. અહિં પર એટલે પિતાના છોકરા સિવાય બીજાના છોકરાને વિવાહ કરી આપો; કન્યાદાનના ફલની ઈચ્છાથી અથવા રનેહ સંબંધને લઇને જે પરણાવવું, તે અતિચાર કહેવાય છે. અહિં પિતાના છોકરા પરણાવવા તેને માટે પણ “આટલાજ છોકરા પરણાવવા એથી વિશેષ ન પરણાવવા એવી સંખ્યાને અભિગ્રહ કરે તે ન્યાય છે. જે ભાડુ પૈસા આપીને થોડા કા
સુધી ભગવાય, તેવી સ્ત્રી (ઈવરી) એટલે રાખેલી વેશ્યા કહેવાય છે. તથા અન્ય પુરૂષ સંબંધી ભાડુ ન ખાતી હોય, એવી રત્રી એ પણ વેશ્યા જાણવી. તેને ભોગવવી તે. અથવા જેને માથે ધણી નથી એવી કુલીન સ્ત્રીને ભોગવવી તે બે પ્રકારે અતિચાર લાગે છે. વળી અંગ એટલે દેહને અવયવ, પણ મને શુનની અપેક્ષાએ તેનો અર્થ એનિ અને લિંગ–એ બે થાય. તે સિવાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org