________________
१५
धर्मबिंदुप्रकरणे तस्य चाश्रय इव लावण्यगुणानां, उदाहरणमिव सर्वश्रेयोवस्तूनां, महानिधानमिव पुण्यरत्नानां, नूषणमिव स्वकुलसंततेः , पादप श्व सौकुमार्यवनलतायाः , समनवत्सुमंगलानिधाना सधर्मचारिणी । तस्यामसौ निबिम्बधानुरागो जीवलोकोद्भवप्राज्यवैषयिकशर्मसागरोदरमध्यमग्नोऽनपं कालमतिवाहयांचकार । प्रस्तावे च समजनिषत तयोर्विशदसमाचारसमाचरणपवित्राः पुत्राः क्रमेण प्रियंकर-देमकर-धनदेव-सोमदेव-पूर्णभज-माणिजजनामानः षट् । ते च निसर्गतः एव गुरुजनविनयपरायणाः परमकन्याणप्रदानप्रवणपरिशुमत्रिवर्गबधानुरागाः अनुरागनरसमाकृष्यमाणकीर्तिकामिनीबाढोपगूढाः सकलसजनमनःसंतोषकातुउसमुच्छवद्दयादाक्षिण्यप्रायपाज्यगुणालंकृतशरीराः शरीरसौंदर्योत्कर्षतिरस्कृतमकरकेतननावण्यदातिरेकाः वणिजनोचितव्यवहारसारतया पितरमतिदूरमतिक्रांतकुटुंबचिंतालारमकार्षुः । अन्यदा धारिणी देवी अंतःपुरांतः नरपतौ पटुपटहप्रवादनप्रवृत्ते अनेककरणनंगसुंदरं राजहृदयानंदातिरेकदायकं नृत्यविधि व्यधात् । ततः संतोषनरतरवितमनाः महीपतिः प्रियायै वरं प्रायच्छत् । सा चोवाच अद्यापि तवान्तिक एव वरस्तिष्ठतु प्रस्तावे याचिष्यत इति । एवं च गच्छति
સમય પ્રાપ્ત થતાં તે સમુદ્રદત્ત અને સુમંગલા ને તેમના ઉજવળ આ ચારને આચરવાથી પવિત્ર એવા પ્રિયંકર, ક્ષેમંકર, ધનદેવ, સોમદેવ, પૂર્ણભદ્ર અને માણિભદ્ર—એવા નામના છ પુત્રો અનુક્રમે ઉત્પન્ન થયા. તેઓ સ્વભાવેજ ગુરૂ જનને વિનય કરવામાં તત્પર હતા. પરમ કલ્યાણને આપવામાં ઉદાર એવા શુદ્ધ ત્રિવર્ગ–ધર્મ, અર્થ અને કામને વિષે તેની પ્રીતિ બંધાણ હતી. પ્રેમને સમૂહથી ખેંચાએલી કીર્તિરૂપી કામિનીએ તેમને ગાઢ આલિંગન કરેલું હતું. સર્વ સજજનેના મનને સંતોષ આપનારી અને મેટી એવી દયા તથા દક્ષિણ્યતા વગેરે ઉત્તમ ગુણોથી તેમના શરીર અલંકૃત હતાં. પિતાના શરીરના સંદર્યના ઉત્કર્ષથી તેમણે કામદેવના લાવયના અધિક ગર્વને તિરસ્કાર કર્યો હતો. એવા તે છ પુત્રોએ વણિક જનને
ગ્ય એવા શ્રેષ્ઠ વ્યવહારને લઈને પોતાના પિતાને કુટુંબની ચિંતાના બોજાથી અતિશય મુક્ત કર્યો હતો,
એક વખત અંતઃપુરની અંદર રાજા સુંદર વાદ્ય વગાડવામાં પ્રવેલ તે વખતે ધારિણું દેવીએ અનેક અવયના હાવભાવથી સુંદર અને રાજાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org