________________
तृतीयः अध्यायः।
१३५ कीदृशमित्याह
प्रशमसंवेगनिर्वेदानुकंपास्तिक्यान्निव्यक्तिलक्षणं तદ્વિતિ છે ? .
प्रशमः स्वजावत एव क्रोधादिकूरकषायविषविकारकटुफलावलोकनेन वा तन्निरोधः । संवेगो निर्वाणानिलाषः । निर्वेदो नवाउछेजनं । अनुकंपा दुःखितसत्त्वविषया कृपा। आस्तिक्यं तदेव सत्यं निःशंक यजिनैः प्रवेदितमिति प्रतिपत्तिलक्षणं ततः प्रशमसंवेगनिर्वेदानुकंपास्तिक्यानामनिव्यक्तिरुन्मीलनं लक्षणं स्वरूपसत्ताख्यापकं यस्य तत्तथा तदिति सम्यग्दर्शनम् । १० । एवं सम्यग्दर्शनशुद्धौ यद् गुरुणा विधेयं तदाह
नत्तमधर्मप्रतिपत्त्यसहिष्णोस्तत्कयनपूर्वमुपस्थितस्य
તે સમ્યગદર્શન કેવું છે ? તે કહે છે–
મૂલાર્થ–પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય તેણે કરીને પ્રગટ થવારૂપ છે લક્ષણ જેનું તે સમ્યગદર્શન છે. ૧૦
ટીકાર્ય–રવભાવથીજ ધાદિ દૂર કષાયરૂપ જે વિષ તેના વિકારના કટુ ફળને જેવાથી તે ક્રોધાદિકને નિરોધ કરે તે પ્રશમ કહેવાય છે. નિર્વા
મેક્ષની અભિલાષા તે સંવેગ કહેવાય છે. આ સંસારથી ઉદ્વેગ પામે એ નિર્વેદ કહેવાય છે. દુઃખી પ્રાણુ ઉપર દ્રવ્યથી તેમજ ભાવથી દયા કરવી તે અનુકંપા કહેવાય છે, અને જે જિનભગવાને કહ્યું તેજ સત્ય છે, એ નિ:શંક સત્ય છે એમ અંગીકાર કરવું, તે આસ્તિકય કહેવાય છે. તે પ્રશમ, સંગ, નિર્વદ, અનુકંપા અને આરિતક્યની સ્પષ્ટતારૂપ લક્ષણ એટલે સ્વરૂપની સત્તાને જણાવવારૂપ લક્ષણ છે જેનું તે સમ્યગદર્શન કહેવાય છે.૧૦
એવી રીતે સમ્યગદર્શનની શુદ્ધિ થયા પછી ગુરૂએ જે કરવા ગ્ય હોય
મલાર્થ—ઉત્તમધર્મ-યતિધર્મને ગ્રહણ કરવાને અસમર્થ અને પોતાની પાસે આવેલા એવા પુરૂષને તે અણુવ્રતના સ્વરૂપને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org