________________
तृतीयः अध्यायः
व्याख्यातो द्वितीयोऽध्यायः। अथ तृतीय आरज्यते तस्य चेदमादिसूत्रम्
सधर्मश्रवणादेवं नरो विगतकल्मषः । ज्ञाततत्त्वो महासत्त्वः परं संवेगमागतः ॥ १ ॥ इति
सफर्मश्रवणात् पारमार्थिकधर्माकर्णनात् एवमुक्तरीत्या नरः श्रोता पुमान् विगतकटमषः व्यावृत्ततत्त्वप्रतिपत्तिबाधकमिथ्यात्वमोहादिमालिन्यः सन्नत एव झाततत्त्वः करकमलतलकलितनिस्तलस्थूलामलमुक्ताफलवच्छास्त्रलोचनबलेनालो
અમ દર
, મી જાન..
ge
:-
9
પી બી જા અધ્યાયની વ્યાખ્યા કહી અને ત્રીજા અધ્યાયનો આરંભ
ન કરે છે–તેનું આ પહેલું સૂત્ર છે.
મૂલાર્થ–એ પ્રમાણે સદ્ધર્મના શ્રવણથી જેનું પાપ ગયેલું છે અને જેણે તત્ત્વને જાણેલું છે, અને જે મોટા પરાક્રમવાળે છે, એવો શ્રેતા પુરૂષ ઉત્કૃષ્ટ સંવેગને પામેલો જે તે. ૧
ટીકાર્થ–સદ્ધર્મના શ્રવણથી એટલે પારમાર્થિક-સત્ય ધર્મના સાંભળ. વાથી. એવી રીતે ઉપર કહેલી રીતિએ શ્રેતા પુરૂષ પાપરહિત એટલે તત્ત્વની પ્રાપ્તિને બાધ કરનાર મિથ્યાત્વ મહાદિકની મલિનતાથી રહિત, તેથી કરીને જ્ઞાતતત્વ એટલે હરતરૂપી કમલન તલીયામાં રહેલ ગોળ મોટા મોતીની જેમ સર્વ જવાદિ વરતુવાદને શાસ્ત્રરૂપી નેત્રના બલથી જેણે અવલોકન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org