________________
દ્વિતીયઃ પ્રધ્યાયઃ
११३ तस्य सर्वविशिष्टैः प्रमाणोपष्टंजोपपन्नत्वेनाजीष्टत्वात् । प्रमाणं चेदं यो योनिबापः स सोऽनिलाषांतरपूर्वको दृष्टः यथा यौवनकालानिलाषो बालकालीनाजिलाषपूर्वकः अनित्रापश्च बालस्य तदहर्जातस्य प्रसारितस्रोचनस्य मातुः स्तनौ निजालयतः स्तन्यस्पृहारूपः यच्च तदजिलापांतरं तन्नियमाद्भवांतरजावीति ।६। - તથા રેતાતમનાડનુજોગ તિ દરા
एकांतनेदे देहात्मनोरन्युपगते सांख्येन, देहेन कृतस्य परेषां तामनतर्जनहिंसनादिना देवतानमनस्तवनादिना चोपायेनोपात्तस्य शुनाशुजरूपस्य कर्मणः
आत्मना अनुपनोगः सुखदुःखानुजवघारेणावेदनमापद्यते । न हि कश्चिदन्यकृतं માનવાથી પછી કઈ પણ પરલોકમાં જનાર રહ્યો નહીં. કેમકે દેહ તે અહીં જ પડતો દેખાય છે અને દેહથી જુદા આત્માને અંગીકાર થતું નથી. કદી કહેછે કે પરલોકજ નથી, તો એ તમારે કહેવું જ નહીં, કારણકે સર્વ વિશિષ્ટ પુરૂએ પ્રમાણના બળનું આલંબન કરીને તે પરલોકને અંગીકાર કર્યો છે. તે પ્રમાણ આ પ્રમાણે છે. જે જે અભિલાષ ઉત્પન્ન થાય છે, તે તે અભિલાષ પ્રથમ બીજા ઉત્પન્ન થયેલા અભિલાષપૂર્વક દેખાય છે. જેમકે વન અવરથાને અભિલાષ બાલ્યકાળમાં થયેલા અભિલાષપૂર્વક છે, તે અભિલાષ એકજ દિવસના જન્મેલા અને નેત્ર ઉઘાડી માતાના સ્તનને જોતા એવા બાળકને સ્તનપાન કરવાની સ્પૃહારૂપ છે, તે અભિલાષ પૂર્વ જન્મમાં થયેલા અભિલાષપૂર્વક છે–અર્થાત્ જે બાળકને અભિલાષ થાય છે, તે નિશ્ચ પૂર્વ ભવમાં થયેલો છે, તેથી પરલોક છે એ વાત સિદ્ધ થાય છે. દર
મલાર્થ જો એકતિ દેહ અને આત્માનો ભેદ અંગીકાર કરવામાં આવે તે દેહે કરેલા કર્મને આત્માને ઉપભોગ ન થવો જોઈએ. ૬૩
ટીકાર્થ_*સાંખ્ય મત પ્રમાણે જો દેહ અને આત્માને એકાંતે ભેદ અંગીકાર કરીએ તો દેહવડે કરેલાં બીજાને તાડન, તર્જન, હિંસા વગેરે અને શુભ કર્મ અને દેવતાને નમન અને સ્તવન વિગેરે શુભ કર્મ જે ઉપાયવડે - હણ કરેલાં છેતે શુભાશુભ કર્મને આત્માએ કરીને ઉપભગ નહીં થાય, અને
૨ સાંખ્ય મતવાળા દેહ અને આમા સર્વથા પ્રકારે જુદા છે એમ એકાંતે માને છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org