SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मबिंडुप्रकरणे इयं बंधमोक्षोपपत्तिः बध्यमानस्य बंधनस्य च वक्ष्यमाणस्य भावे सद्માને સતિ મતિ ॥ ૪૧ || कुत इत्याह । 30 ૯પનામાત્રમન્યનેતિ ॥ ૫ ॥ यस्मात्कारणादियं कल्पनैव केवला विततार्थप्रतिभासरूपा न पुनस्तत्र प्रतिभासमानोऽर्थोऽपीति, कल्पनामात्रमन्यथा मुख्यबध्यमानबंधनयोરમાવે વર્ત્તતે કૃતિ ॥ ૧૦ ॥ बध्यमानबंधन एव व्याचष्टे - बध्यमान श्रात्मा बंधनं वस्तुसत्कर्मेति ५१ ॥ तत्र बध्यमानः स्वसामर्थ्यतिरोधानेन पारवश्यमानीयमानः क इत्याह, आत्मा, चतुर्दशभूतग्रामभेदभिन्नो जीवः प्रतिपाद्यते । तथा बध्यते ટીકાથ—એ બંધમેાક્ષની યુક્તિ બંધાતા એવા જીવના અને આગલ કહેવામાં આવશે એવા તે બંધનના સદ્ભાવમાં હોય છે. ૪૯ ઉપર કહ્યું તેના શા હેતુ છે ? તે કહે છે– મૂલાથ-એમ જો ન કહીએ તો કલ્પના માત્રજ કહેવાય. ૫૦ ટીકાથે—જે કારણ માટે અસત્ય અર્થેના પ્રતિભાસરૂપ આ કેવલ ક ૯૫નાજ છે, તેમાં અર્થના પણ પ્રતિભાસ થતેા નથી. તેથી તે કલ્પના માત્ર છે. અન્યથા એટલે મુખ્ય કર્મ બાંધનાર જીવ અને બાંધવાનું કર્મ–એ બંનેને અભાવ થાય તેા પછી તે ( બંધ અને મેાક્ષની યુક્તિ) પણ કલ્પના માત્રજ થાય. ૫૦ બંધન પામનાર તે કાણુ અને બંધન તે શું, તે કહે છે~~~~ મૂલાથે—બંધન પામનાર આત્મા અને પરમાર્થથી વિદ્યમાન ક્રમે તે બંધન છે. ૧૧ ટીકાથ—બંધન પામનાર એટલે પેાતાનું સામર્થ્ય ગુમાવી પરવશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy