________________
धर्मबिंदु प्रकरणे
श्रुतधर्मस्य वाचनापृच्छनापरावर्तनानुप्रेक्षाधर्मकथनलक्षणस्य सकलकुशलकलापकल्पद्रुमविपुलालवालकल्पस्य कथनं । यथा । चक्षुष्मंतस्त एवेह ये श्रुतज्ञानचक्षुषा ।
सम्यक् सदैव पश्यंति भावान् हेयेतरान्नराः || ३५ ॥
US
अयं च श्रुतधर्मः प्रतिदर्शनमन्यथाऽन्यथा प्रवृत्त इति नासावद्यापि तत्सम्यग्भावं विवेचयितुमलमित्याह ।
વજુવારવરીશાવતાર કૃતિ ૫ રૂ૬ ॥
तस्य हि बहुत्वाच्छ्रुतधर्माणां श्रुतधर्म इति शब्दसमानतया विप्रलब्धबुद्धेः परीक्षायां त्रिकोटिपरिशुद्धिलक्षणायां श्रुतधर्म संबंधिन्यामवतारः ાયઃ । અન્યત્રાબપિ
तं शब्दमात्रेण वदंति धर्मं विश्वेऽपि लोका न विचारयति । शब्दसाम्येsपि विचित्रभेदैर्विभिद्यते क्षीरमिवार्चनीयः ।
ટીકાર્થવાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા તથા ધર્મકથનરૂપ શ્રુતધર્મ કે જે સર્વે કુશલના સમૂહરૂપ કલ્પવૃક્ષના વિશાલ કયારારૂપ છે, તેનું કથન કરવું. જેમકે “ આલાકના હૈયત્યાગ કરવા ચાગ્ય અને ઈતરગ્રહણ કરવા યોગ્ય પદાર્થોને જે શ્રુતજ્ઞાનરૂપ નેત્રથી હમેશાં જીવે છે, તેજ ખરેખરા નેત્રવાલા છે. ’’ ૩૫
આ શ્રુત-સિદ્ધાંતધર્મ પ્રત્યેક દર્શનમાં જુદી જુદી રીતે પ્રવર્ત્તા છે, તેથી ષટ્ દર્શનના બધા ધર્મ શ્રુતધર્મ કહેવાય છે, તે તેમાં સમ્યક્ પ્રકારના ધર્મનું વિવેચન થઈ શકે તેમ નથી તે તેનું શી રીતે કરવું ? તે કહે છે
મૂલાર્જ-શ્રુતધર્મ ઘણા છે, તેથી ઉત્તમ શ્રુતધર્મની પરીક્ષા કરવામાં પ્રવર્ત્તવું. ૩૬
ટીકાર્થ——તે શ્રુતધર્મ ધણા છે તેથી બધે લાગુ પડતા શ્રુતધર્મ એવા સરખા શબ્દ ઉપરથી પુરૂષની બુદ્ધિ છેતરાય, માટે ત્રણ કાટીથી શુદ્ધિ કરવારૂપ શ્રુતધર્મની પરીક્ષા કરવા ઉતરી પડવું. તે વિષે બીજે પણ કહ્યું છે કે “ સર્વે લૉક શબ્દ માત્રથી સર્વને સરખા ધર્મ કહે છે, પણ તે તેના વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org