________________
धर्मबिंदुप्रकरणे अर्थवंत्युपपन्नानि वाक्यानि गुणवंति च । नैव मूढो विजानाति मुमूर्षुरिव भेषजम् ॥ संप्राप्तः पंडितः कृच्छं प्रज्ञया प्रतिबुध्यते ।
मूढस्तु कृच्छ्रमासाद्य शिलेवांभसि मजति ॥ अथवोपायतो मोहफलोपदर्शनद्वारलक्षणान्मोहनिंदा कार्येति ।। जन्ममृत्युजराव्याधिरोगशोकायुपद्रुतम् । वीक्ष्यमाणा अपि भवं नोद्विजंत्यपि मोहतः॥ धर्मवीजं परं प्राप्य मानुष्यं कर्मभूमिषु । न सत्कर्मकृषावस्य प्रयतंतेऽल्पमेधसः॥ बडिशामिषवत्तुच्छे कुसुखे दारुणोदये ।
सक्तास्त्यजंति सच्चेष्टां धिगहो दारुणं तमः ॥ ३०॥ इति १ इदं श्लोकत्रयं योगदृष्टिसमुच्चयाद् गृहीतं । २ अस्येति धर्मवीजस्य.
મરવાની ઈચ્છાવાલો પુરૂષ જેમ ઔષધ-ઉપાયને માનતો નથી, તેમ મૂઢ પુરૂષ અર્થવાળાં અને ગુણવાલાં વાકાને માનતો નથી.”
પંડિત પુરૂષ કદિ કષ્ટ પામ્યું હોય તો તે પ્રજ્ઞાથી પ્રતિબોધ પામે છે અને મૂઢ પુરૂષ કષ્ટને પામ્યા હોય તો જલમાં પથ્થરની જેમ ડુબી જાય છે.”
અથવા મેહનું ફલ દર્શવવારૂપ—ઉપાયથી મોહની નિંદા કરવી. જેમકે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ અને શોક વગેરેથી ઉપદ્રવ પામેલા આ સંસારને જોતાં છતાં પણ મનુષ્ય મોહને લીધે તેનાથી ઉદ્વેગ પામતા નથી.”
“આ કર્મભૂમિ (ક્ષેત્ર) ને વિષે માનુષ્ય ભવરૂપ ઉત્કૃષ્ટ ધર્મબીજ પ્રાપ્ત કરી, તેની સત્કર્મરૂપ કૃષિ–ખેતી કરવાને અલ્પબુદ્ધિવાલા પુરૂષો (મેહથી) યત કરતા નથી.”
મર્યો પકડવાના કાંટાની અંદર રહેલા માંસની જેમ તુચ્છ અને ભયંકર ઉદયવાલા નઠારા વિષયસુખમાં આસક્ત થયેલા મનુષ્ય જેને લીધે સ&િયાને ત્યાગ કરે છે, એવા દારૂણ–ભયંકર મોહરૂપ અંધકારને ધિકીર છે.” ૩૦
૧ આ ત્રણ
ક યોગદૃષ્ટિસમુચ્ચયમાંથી લીધેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org