________________
(૨૫૫)
સંમત” વિદને આવવાનો સંભવ છે. અગર કો. દુખે આવવાને સંભવ છે, માટે વિધિપૂર્વક શ્રોતાએ આ ગ્રંથ સાંભળ અને વક્તાએ સંભળાવવો એમ આચાર્યશ્રી જણાવે છે. વળી આ ગ્રંથ ઈર્ષ્યાને પરિહાર કરી–ત્યાગ કરીને ઉચ્ચ પ્રકારે સાંભળે તે શ્રેય–આત્મકલ્યાણ થતાં વાર લાગતી નથી. તેમજ વિદનની શાંતિના માટે થાય છે. જે જે પવિત્ર કાને આરંભ કરવામાં આવે તે તમામ કાર્યો વિનવગર પૂર્ણ થાય છે. અહીં માત્સર્ય વિરહેણ આ પદ ગ્રંથની પૂર્ણાહુતીમાં આવેલ છે, અહીં વિરહ શબ્દ છે તે શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીના ગ્રંથની નિશાની છે. તેઓશ્રીના તમામ ગ્રંથને અંતે વિરહ શબ્દ જોડેલે છે. દષ્ટાંત તરીકે “ માજિદાર ” આ શબ્દ “સંસાર દાવાનલ માં છે. આ ગ્રંથમાં માત્સર્ય વિરહેણ શબ્દ છે, આ શબ્દ મુકવાને તેઓશ્રીનો આશય એ જણાય છે કે જગતના તમામ જી ઈર્ષ્યા-અભિમાનને જે છોડી દે તે સંસારના દુખથી રહિત થતાં વાર લાગે નહિ. આ ગ્રંથમાં જણાવેલ
ગના બીજને જાણી જેઓ અમલમાં મુકે છે તેમજ કહ્યા પ્રમાણે કરવા જેઓ પ્રવૃત્તિ કરે છે તે જો આ વેગને પ્રાપ્ત કરી છેડા ટાઈમમાં પરમપદના ભક્તા બને છે.
इति श्री परादृष्टिः समाप्ता.
कृतांतोऽयं मनोहारि योगदृष्टिः समुच्चयः ॥ भाषान्तर विनिर्माता जयताद् देववाचकः ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org