________________
(૨૫) અસત્વના અભાવરૂપ સત્વરૂપ પદાર્થની સ્થિતિને વિરોધ આવતું નથી. આ યુકિત છે, તેમજ પશ્ચાતપણું, બીજા ક્ષણમાં પણ અસ્થિતિ નથી. આ વાત અસંગત નથી પણ સંગતજ છે. ત્રીજા ક્ષણમાં અસત્વના અભાવરૂપ સત્વરૂપ પદાર્થની સ્થિતિમાં અસ્થિતિને વિરોધ છે–આ યુતિ છે. સારાંશ જણાવતાં કહે છે કે બૌધ્ધ મતમાં વિદ્યમાન પદાથને બીજે ક્ષણે અભાવ માનવાથી અસત્યપણું પદાર્થમાં તેના કહેવા પ્રમાણે રહે છે. “તતશ્ચ” આ ઉપરથી “રોડરજે તડુત્પર” વિદ્યમાન પદાર્થનું બીજે ક્ષણે અસત્વપણું પ્રાપ્ત થતાં ત્રીજે ક્ષણે પાછા અસત્વને ઉત્પાદ થયે એટલે સત્વપણું પ્રાપ્ત થયું. વળી ચોથા ક્ષણે સત્વનું અસત્વપણું થયું. પાંચમે ક્ષણે પાછું સત્વપણું થયું. આ પ્રમાણે આવતન ચાલ્યા કરશે. પણ ક્ષણ ક્ષયીપણું પદાર્થમાં કદાપિ પ્રાપ્ત થવાનું નથી. વળી આત્માદિ પદાર્થોને ક્ષણિક માનવાથી અંગીકાર કરેલ, વ્રત, તપ, જપ, ધ્યાન વિગેરેનું ફળ કોને મળશે ! આ બધા નકામા થઈ જવાના જે આત્માએ વ્રત, તપ, જપ કરેલ છે તે આત્મા તે કયારને નાશ પામી ગયે, આ તે તમારા કહેવા પ્રમાણે નવીન ઉત્પન્ન થયો, હવે આ આત્માએ વ્રતાદિ નહિ કર્યા છતાં ફળ આને ભેગવવાનું રહ્યું, અને જે આત્માએ વ્રતાદિ કરેલ છે તેને ફળ મળવાનું નથી. તેને તરત મારી ગયે છે. આથી આ બોધ દશનકાર ઉપર ત નાશ – સત્તાસ્થાનમ વિગેરે અનેક દેશે આત્માને નિત્યાનિત્ય નહિ માનવાથી લાગુ પડે છે, આત્મા કથંચિત પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે પણ દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે, પણ એકલા પચયનયને માનવાથી આત્મ મુક્તતાના
16
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org