SearchBrowseAboutContactDonate
Page Preview
Page 965
Loading...
Download File
Download File
Page Text
________________ WWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWWW" ધન્ય જીવન SAVE NATION'S LIFE, PROPERTY & PRODUCTION TRADE FYRE MARK MASTER દિલ ની " TI FIRE EXTINGUISHERS & ALLIED REQUISITES FASTER THAN FIRE FIGHT WITH FIRE TASTED & APPROVED BY APPROVED BY THE TARIFF NATIONAL ADVISORY TEST HOUSE COMMITTEE ALIPORE, BOMBAY. CALCUTTA & BOMBAY. MANUFACTURED BY SWASTIK INDUSTRIAL CORPORATION (FIRE PROTECTION AND SAFETY ENGINEERS) HEAD OFFICE: BRANCH OFFICE: B 26-27-28. VITHALWADI 140, VALLABH BAUG LANE. INDUSTRIAL ESTATE. 6. KRISHNA KUNJ; Pe No.13 GHATKOPAR. BHAVNAGAR-364001 (GUIJARAT) BOMBAY-Adob77 GRAM: FIREMASTER" OFF, : 7007 .. 61499 PHONE: FAC. : 5051 HoNÉ 1922 Grams : PARAMITE રવ કપિલાબેન જયંતિલાલ શાહ સ્વ. કપિલાબેનને જન્મ સાબરકાંઠાના મોડાસા ગામમાં એક છે આચાર્યના ઘરે થયો હતો. પિતાને અમૂલ્ય વારસે લકમીને નહિ ? | પણ જ્ઞાન, સંસ્કાર અને ચારિત્ર્યન હતા. શિક્ષણ મેટ્રીક સુધીનું છું ! હું પણુ કઠોર વિદ્યાપીઠમાં એમને અનુભવ વિશાળ હતા. એમના ? પગલે પતિના ઘરમાં સમૃદ્ધિ આવી. બહેનને સ્વાભાવિક રીતે આનંદ ર્ક | { થયે. તે અમનચમન રહેવા માટે નહિ પરંતુ સમાજસેવાના સાધન ? { તરીકે વાપરવા પૂરતો જ હતો. બીજી શ્રીમંત મહિલાઓની પેઠે પોતે રે 3 મોટા સમારંભે, નાટકે અને કલબમાં ફરી શક્યા હતા પરંતુ હું . ? એમણે પોતાને સમય, શક્તિ અને સંપત્તિ અનેક મૂંઝવણો અને ૨ વિટંબણાઓ વચ્ચે રહી મૂક યાતના કરતી કમનસીબ બહેનેની આપવીતી ? સમજવામાં, તેમને માર્ગદર્શન અને મદદ કરવામાં વાપર્યા. વિધાતાએ ર્ડ એમને સંતાન ન આપ્યાં, સારું જ થયું, એમનું વાત્સલ્યભર્યું હૃદય ? પ્રેમ અને કરુણાથી ઊભરાતું રહ્યું, લકાતું રહ્યું. એમનાં સંતાને ? સેંકડો હતાં. શહેરમાં સંભાળી લઈ, શીખવી, કેળવી સંસારમાં મૂકેલી ? 3 એમની દીકરીએ અનેક હતી. પણ સાબરકાંઠા તો એમની કર્મભૂમિ રેં રે હતી, ત્યાંના સેંકડે બલકે હજારો આદિવાસીઓ એમને માતા ગણતા. રે પોતાના પતિ સાથે ગામેગામ, શેરીએ શેરીએ અને ઘર ઘર ફરી એમણે ર્ડ { દુઃખીઓને- ભૂખે મરતાને અનાજ આપ્યું, વચ્ચે આપ્યાં, નિશાળો રે માટે ફંડફાળા ભેગા કર્યા, બીજાઓને પરિવાર ચાર પાંચ કે સાત રે આઠ જણને હોય છે. આ બહેનને પરિવાર સેંકડો હજારો હતો. સઘળી પ્રવૃત્તિઓમાં ઘર કે પતિ પ્રત્યે લેશમાત્ર દુર્લક્ષ કયું નહિ. જે ડે નાનામાં નાની બાબતમાં પતિની કાળ97) રાખતાં. સત્સંગનો એમને ? ભારે શોખ. ડાંગરે મહારાજનાં પ્રવચને કદી ચૂકતા નહિ. એમના શબ્દ ટાંકી લેતાં, તે ઉપર ચિંતન મનન કરતાં, તેને જીવનમાં રે ઉતારતાં. તેથી જ એમનું જીવન પ્રેમ, જનસેવા અને માનવતાથી ? 3 સભર હતું. અત્યંત સમૃદ્ધ હતું. ઈશ્વરની ગતિ અકળ છે. જેમની જરૂર અહીં અત્યંત છે તે હું એને પણ પ્યારા હોય છે. આ બહેનને પણ તેડું આવ્યું અને હસતે હું ડું મોઢે સર્જનહારને જીવન સમર્પણ કર્યું. એ બહેન તો જીવન ધન્ય રે ૬ કરી ગયાં. ખાટ ગરીબોને જ રહી. પણ એમને આત્મા બીજ રે રે અનેકને જનસેવાનાં કાર્યોમાં પ્રેરણા આપતા રહેશે. Phone : 313833 256861 294601 RAICHAND & SONS Samarath Electricals Dealers in Siemens Electrical Equipment & wwwh-'- Wires & Flexibles. 5-7, Picket Cross Road, Lohar Chawl, Bombay- 400 002. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy