________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૮૬૩
8 શ્રી. મહુવા જુથ છે. વિ. વિ. કા. સહકારી
મંડળી લી. વાસીતળાવ, ગેઈટ, મહુવા રજી નં. ૨૦૦૩. સ્થાપના તા. ૧૬-૪-૫૮
વ્યવસ્થાપક કમીટી. (૧) શ્રી. મહમદઅલી માસુમઅલી વાડીયા- પ્રમુખશ્રી (૨) શ્રી જીતેન્દ્રરાય બાબુલાલ શાહ સભ્યશ્રી (૩) શ્રી નગીનદાસ હરજીવનદાસ મહેતા , (૪) શ્રી ગુણવંતરાય બાબુલાલ મહેતા , (૫) શ્રી ભાસ્કરરાવ ભાનુશંકર ઠાકર , (૬) શ્રી મગનલાલ દુર્લભજી પંડયા (૭) શ્રી બટુકરાય ભીખાલાલ જાની (૮) શ્રી છોટાલાલ નરસીદાસ જસાણુ–મેનેજરશ્રી,
મંડળીની કાર્યવાહી તથા વિગત મંડળીનું શેરભંડોળ રૂા. ૧૨૪૦૧૦-ધીરાણ રૂા. ૨૫૩૭૦૩ - અનામત ભંડોળ રૂા. ૧૦૫૧૫૦/- યુ, મુ. લેન રૂા. ૨૨૩૬૦૦/અન્ય ફંડો રૂા. ૨૫૪૬૭/
રાસાયણીક ખાતરનું વેચાણ રૂ. ૨૩૧૮૧૧૫/૦૦ જે. દવા વેચાણ રૂા. ૪૯૫૩૨૧૦૦ બીયારણે વેચાણ રૂા. ૧૦૯૮૩૩/સીમેન્ટ રૂ. ૧૪૦૨૬૨ -
આ મંડળી તેમના સભ્યોને તથા તાલુકાના ખેડુતોને જંતુનાશક દવા, ખાતર, બિયારણ, સીમેન્ટ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓના વેચાણની કામગીરી મેટા પ્રમાણમાં કરે છે.
આ મંડળી તરફથી સભ્યોને ૧૨ ટકા ડીવીડન્ડ તથા સભાસદ બનસમાં સ્ટીલનો સેટ ૧ આપવામાં છે આવેલ છે.
-: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતી, ઈડર:- 8 ખેડુતભાઈઓને તેમને માલ વેચવાનું શ્રેષ્ઠ અને સુરક્ષિત સ્થાન માકેટ યાર્ડ જ છે. કારણ કે - ૧. ખુલ્લી હરાજીમાં હરીફાઈ થવાથી માલના સારા ભાવ
ઊપજે છે. ૨. છેવટના ભાવોની માહિતી મળી રહેવાથી ભાવોમાં છેત
રાવાને સંભવ રહેતું નથી. ૩. સમિતીના સ્ટાફની હાજરીમાં લાયસન્સદાર તલાટ
દ્વારા માલને સાચો તેલ થાય છે. ૪. માલનાં નાણાં તુર્ત જ રોકડા મળે છે. ૫. ગેરકાયદેસર લાગી કપાતા નથી. ૬. માલ ન વેચાયે હોય તો યાર્ડમાં વિનામૂલ્ય તે સંગ્રહી
શકાય છે. ૭. યાર્ડની અનેકવિધ સુવિધાઓને લાભ મળે છે. ૮. એકટ્રય ભરવી પડતી નથી. ૯. વેચાણમાં તકરારને અવકાશ નહિવત છે. સમિતી તરફથી
તેની ન્યાયી પતાવટ કરવામાં આવે છે. ૧૦. તેલીબીયાં તથા અનાજ માટે ઈડર તાલુકા સહકારી
ખરીદ-વેચાણ સંઘ અને કપાસ માટે કોટન કેરેશન હરાજીમાં ભાગ લેતા હોવાથી ખેડૂતોને સારા ભાવ
ઊપજે છે. ૧૧. વેપારીઓને બજારભાવે ચોખ્ખો અને પૂરતો માલ મળે છે.
બહેરભાઈ હીરાભાઈ પટેલ,
સભાપતિ અમીચંદભાઈ બહેચરભાઈ પટેલ.
ઉપસભાપતિ જે. કે રાવલ.
મંત્રા
8
જીજી
ખાદી ગ્રામોદ્યોગ કમિશન પ્રમાણિત-ગ્રામ નિર્માણ સમાજ, મહુવા સંચાલિત
ખાદી ગ્રામોદ્યોગ ભંડાર
મહુવા (સૌરાષ્ટ્ર) * આ સંસ્થા ખાદી અને ગ્રામોદ્યોગના ઉત્પાદન વેચાણ દ્વારા સેંકડે કુટુંબોને રોજી પૂરી પાડે છે. 2. ખાદીકામ ઘરબેઠા અને બીજાં કામ સંભાળતા થાય છે. એ ઘણું જ માનભર કામ છે. તેમાં શીલરક્ષા, ગૃહરક્ષા,
અને માતૃ પ્રતિષ્ઠા રહેલી છે. * જ્યાં સુધી ભારતના સોળ વર્ષથી ઉપરના દરેક તંદુરસ્ત સ્ત્રી પુરુષને માટે પોતાના ખેતરમાં, ઝૂંપડામાં કે કારખાનામાં પૂર્ણ રોજી આપવાને કોઈ ઉપાય ન મળી શકે ત્યાં સુધી લાખો ગ્રામ વાસીઓને માટે ખાદી ગ્રામોદ્યોગ
એ જ એકમાત્ર યોજના હોઈ શકે. હસમુખરાય મહેતા
ઈબ્રાહીમ કલાણીયા
થકી ડોલરભાઈ વસાવડા મેનેજર
પ્રમુખ
“1 રણછોડભાઈ કી. ઉપારેલ છે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org